શિવાનંદ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડના આરોપી તબીબોને બાદશાહી સુવિધા પૂરી પાડતી રાજકોટ પોલીસ, જુઓ video

|

Jan 15, 2021 | 2:32 PM

રાજકોટની ઉદય શીવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ અંગેના કેસના આરોપી એવા તબીબોને રાજકોટ પોલીસ વીઆઈપી સુવિધા પૂરી પાડતા હોવાનો વિડીયો સામે આવ્યો છે. રાજકોટ પોલીસ સ્ટેશનની અંદર, અગ્નિકાંડના આરોપી તબીબો સોફા ઉપર આરામથી બિરાજમાન હોય તેવો વિડીયો સામે આવ્યો છે. હોસ્પિટલના આગ કેસની તપાસ કરતી રાજકોટ પોલીસે કોના કહેવાથી આરોપી તબીબોને વીઆઈપી સુવિધા પૂરી પાડી […]

શિવાનંદ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડના આરોપી તબીબોને બાદશાહી સુવિધા પૂરી પાડતી રાજકોટ પોલીસ, જુઓ video

Follow us on

રાજકોટની ઉદય શીવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ અંગેના કેસના આરોપી એવા તબીબોને રાજકોટ પોલીસ વીઆઈપી સુવિધા પૂરી પાડતા હોવાનો વિડીયો સામે આવ્યો છે. રાજકોટ પોલીસ સ્ટેશનની અંદર, અગ્નિકાંડના આરોપી તબીબો સોફા ઉપર આરામથી બિરાજમાન હોય તેવો વિડીયો સામે આવ્યો છે. હોસ્પિટલના આગ કેસની તપાસ કરતી રાજકોટ પોલીસે કોના કહેવાથી આરોપી તબીબોને વીઆઈપી સુવિધા પૂરી પાડી ? આરોપી તબીબોને પૂરી પડાતી બાદશાહી સવલત અંગે રાજકોટ પોલીસ કમિશનર કયા પોલીસ અધિકારીને જવાબદાર ગણીને પગલા ભરશે ? તેવી ચર્ચા રાજકોટના ચોરે અને ચૌટે થઈ રહી છે.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 2:55 pm, Tue, 1 December 20

Next Article