મુંબઈના ગોરેગાવના ડાન્સ બાર પર દરોડા, 20 લોકોની ધરપકડ

|

Oct 10, 2020 | 3:10 PM

મુંબઇ પોલીસે ગોરેગાંવ સ્થિત ડાન્સ બાર પર દરોડા પાડી 15 ગ્રાહકો સહિત 20 લોકોની ધરપકડ કરી હતી. ગોરેગાંવના સ્ટાર બાર પર દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે શુક્રવારે આ દરોડા પાડ્યા તે સમયે 11 યુવતી ડાન્સ ફ્લોર પર ડાન્સ કરતી હતી. આ સમય દરમિયાન 15 ગ્રાહકો સહિત 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તે જ સમયે, 11 બાર બાળાઓને […]

મુંબઈના ગોરેગાવના ડાન્સ બાર પર દરોડા, 20 લોકોની ધરપકડ

Follow us on

મુંબઇ પોલીસે ગોરેગાંવ સ્થિત ડાન્સ બાર પર દરોડા પાડી 15 ગ્રાહકો સહિત 20 લોકોની ધરપકડ કરી હતી. ગોરેગાંવના સ્ટાર બાર પર દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે શુક્રવારે આ દરોડા પાડ્યા તે સમયે 11 યુવતી ડાન્સ ફ્લોર પર ડાન્સ કરતી હતી. આ સમય દરમિયાન 15 ગ્રાહકો સહિત 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તે જ સમયે, 11 બાર બાળાઓને બચાવી લેવામાં આવી છે. વેઈટર, સુપરવાઇઝર, કેશિયર અને મેનેજરની પણ ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસ આ મામલે આગળની કાર્યવાહી કરી રહી છે.

આ પણ વાંચોઃમહારાષ્ટ્રમાં કોરોનાનો આંક 15 લાખને પાર, મુંબઈમાં 2,25,048ને પાર

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article