AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab: અકાલી દળના યુવા નેતાની મોહાલીમાં ધોળે દિવસે હત્યા, ઘટના થઈ CCTVમાં કેદ

ચંદીગઢને અડીને આવેલા પંજાબના મોહાલીમાંથી એક સનસનીખેજ સમાચાર સામે આવ્યા છે. અહીં ધોળા દિવસે અકાલી દળના યુવા નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

Punjab: અકાલી દળના યુવા નેતાની મોહાલીમાં ધોળે દિવસે હત્યા, ઘટના થઈ CCTVમાં કેદ
Akali Dal youth leader Vicky Mitthu Kheda shot dead
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 8:48 PM
Share

ચંદીગઢને અડીને આવેલા પંજાબના મોહાલીમાંથી એક સનસનીખેજ સમાચાર સામે આવ્યા છે. અહીં ધોળા દિવસે અકાલી દળના યુવા નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બે બદમાશોએ આ હત્યાને અંજામ આપ્યો છે.

તે જ સમયે માર્યા ગયેલા અકાલી નેતાની ઓળખ વિક્કી મીટ્ટુ ખેડા તરીકે થઈ છે. વિક્કી મીટ્ટુ ખેડા યુવા અકાલી દળના નેતા હતા. બદમાશો અકાલી નેતાની જાહેરમાં હત્યા કરીને સ્થળ પરથી ભાગી જવામાં સફળ રહ્યા છે. આ સાથે આ હત્યાકાંડને કારણે વિસ્તારમાં ભયનું વાતાવરણ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

બદમાશોએ ખેડા પર 10-12 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું

અકાલી નેતાનો મૃતદેહ પોલીસે કસ્ટડીમાં લીધો છે. કહેવાય છે કે, બદમાશોએ નેતા વિક્કી ખેડા પર 10થી 12 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આમાંથી ઘણી ગોળીઓ વિક્કીને લાગી હતી. વિકી ખેડાને આટલી બધી ગોળીઓ વાગતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકાલી નેતા વિક્કી તેમની ફોર્ચ્યુનર કારમાં એક પ્રોપર્ટી ડીલરને મળવા આવ્યા હતા. આ દરમિયાન અચાનક બદમાશોએ તેના પર ગોળીબાર કર્યો હતો.

આ પણ વાંચો: Live Tokyo Olympics 2020 Live : કુસ્તીમાં બજરંગ પુનિયાની શાનદાર જીત થઈ, ભારતના ખાતામાં કુલ 6 મેડલ થયા

સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
g clip-path="url(#clip0_868_265)">