પાલનપુરમાં ખાણખનીજ વિભાગે ઓવરલોડ ખનીજ ભરેલા ડમ્પરને ઝડપી લીધા, ગેરકાયદેસર મેટલ પથ્થર ભરીને રોયલ્ટી ચોરી કરતા હોવાનું ખુલ્યું

|

Sep 26, 2020 | 4:46 PM

બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગે પાલનપુરના લાલાવાડા નજીકથી રોયલ્ટી ચોરીનો પર્દાફાશ કર્યો છે. ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર મેટલ પથ્થર ભરીને રોયલ્ટી ચોરી કરતા બે ડમ્પરને ઝડપી લીધા છે. આ સાથે જ ડમ્પરમાંથી 40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ખાણ ખનીજ વિભાગે આ મામલે આરોપીઓ પાસેથી 4 લાખના દંડની વસુલાતની કાર્યવાહી કરી છે.   Web Stories View more […]

પાલનપુરમાં ખાણખનીજ વિભાગે ઓવરલોડ ખનીજ ભરેલા ડમ્પરને ઝડપી લીધા, ગેરકાયદેસર મેટલ પથ્થર ભરીને રોયલ્ટી ચોરી કરતા હોવાનું ખુલ્યું

Follow us on

બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગે પાલનપુરના લાલાવાડા નજીકથી રોયલ્ટી ચોરીનો પર્દાફાશ કર્યો છે. ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર મેટલ પથ્થર ભરીને રોયલ્ટી ચોરી કરતા બે ડમ્પરને ઝડપી લીધા છે. આ સાથે જ ડમ્પરમાંથી 40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ખાણ ખનીજ વિભાગે આ મામલે આરોપીઓ પાસેથી 4 લાખના દંડની વસુલાતની કાર્યવાહી કરી છે.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article