સુરત: ક્રાઈમબ્રાંચે ઓનલાઈન જુગાર ક્લબનો કર્યો પર્દાફાશ, UKના સર્વરને ભાડે રાખી જુગાર રમાડતા હતા

|

Aug 19, 2020 | 1:23 PM

સુરતના વેસુ વિસ્તારમાં ક્રાઈમબ્રાંચે ઓનલાઈન જુગાર ક્લબનો પર્દાફાશ થયો છે. વેસુ વિસ્તારમાંથી લોકોને જુગાર રમાડવામાં આવતો હતો. UKના સર્વરને ભાડે રાખીને તેઓ લોકોને ઓનલાઈન જુગાર રમાડતા હતા. આ માટે તેમણે અલગ અલગ 30 વેબસાઈટ પણ ભાડે રાખી હતી. જોકે આ અંગે જાણ થતા પોલીસે વેસુ ખાતે આવેલી ઓફિસ પર દરોડા પાડ્યા હતા. જ્યા કામ કરતા […]

સુરત: ક્રાઈમબ્રાંચે ઓનલાઈન જુગાર ક્લબનો કર્યો પર્દાફાશ, UKના સર્વરને ભાડે રાખી જુગાર રમાડતા હતા

Follow us on

સુરતના વેસુ વિસ્તારમાં ક્રાઈમબ્રાંચે ઓનલાઈન જુગાર ક્લબનો પર્દાફાશ થયો છે. વેસુ વિસ્તારમાંથી લોકોને જુગાર રમાડવામાં આવતો હતો. UKના સર્વરને ભાડે રાખીને તેઓ લોકોને ઓનલાઈન જુગાર રમાડતા હતા. આ માટે તેમણે અલગ અલગ 30 વેબસાઈટ પણ ભાડે રાખી હતી. જોકે આ અંગે જાણ થતા પોલીસે વેસુ ખાતે આવેલી ઓફિસ પર દરોડા પાડ્યા હતા. જ્યા કામ કરતા 2 મહિલા સહિત 13 લોકોની ધરપકડ કરાઈ હતી. આ દરમિયાન સ્થળ પરથી 13 લેપટોપ અને મોબાઈલ મળીને કુલ 8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ પણ વાંચો: અંકલેશ્વરના રવિન્દ્રા ગામ સહિત દેશભરમાં તબલીગી જમાતને ત્યાં EDના દરોડા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article