VIDEO: ભ્રષ્ટાચાર કરતી ટ્રાફિક પોલીસ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

|

Aug 14, 2019 | 12:03 PM

નડિયાદ ટ્રાફિક પોલીસ દ્વારા કથિત ભ્રષ્ટાચારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એસપી ઓફિસ નજીક સર્કલ પર ટ્રાફિક પોલીસે એક ઈકો ગાડી ઉભી રાખી અને કારચાલક પાસે પુરાવાઓ માગ્યા. કારચાલક પાસે બધા જ પુરવા હોવા છતા ટ્રાફિક પોલીસે તેની પાસેથી 300 રૂપિયા લઈ લીધા અને તેને મેમો પણ ના આપ્યો. હાલ આ સમગ્ર ઘટનાનો […]

VIDEO: ભ્રષ્ટાચાર કરતી ટ્રાફિક પોલીસ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Follow us on

નડિયાદ ટ્રાફિક પોલીસ દ્વારા કથિત ભ્રષ્ટાચારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એસપી ઓફિસ નજીક સર્કલ પર ટ્રાફિક પોલીસે એક ઈકો ગાડી ઉભી રાખી અને કારચાલક પાસે પુરાવાઓ માગ્યા. કારચાલક પાસે બધા જ પુરવા હોવા છતા ટ્રાફિક પોલીસે તેની પાસેથી 300 રૂપિયા લઈ લીધા અને તેને મેમો પણ ના આપ્યો. હાલ આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: કેજરીવાલ સરકાર દ્વારા મોટી જાહેરાત, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને નહીં ભરવી પડે પરીક્ષા ફી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Next Article