સુરત: રહીશો અને ફેરિયાઓ વચ્ચે મારામારી! સમગ્ર ઘટના CCTVમાં કેદ, જુઓ VIDEO

|

Feb 05, 2020 | 9:28 AM

સુરતમાં પર્વત પાટીયામાં આવેલી જલારામ સોસાયટીમાં રહીશો અને ફેરિયાઓ વચ્ચે મારામારી થઇ ગઇ. સોસાયટી રહીશોએ ફેરિયાઓને સોસાયટીમાં ન આવવાની સુચના આપતા ફેરીયાઓએ ગેટ તોડીને સોસાયટીમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ, જે અંગે પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View […]

સુરત: રહીશો અને ફેરિયાઓ વચ્ચે મારામારી! સમગ્ર ઘટના CCTVમાં કેદ, જુઓ VIDEO

Follow us on

સુરતમાં પર્વત પાટીયામાં આવેલી જલારામ સોસાયટીમાં રહીશો અને ફેરિયાઓ વચ્ચે મારામારી થઇ ગઇ. સોસાયટી રહીશોએ ફેરિયાઓને સોસાયટીમાં ન આવવાની સુચના આપતા ફેરીયાઓએ ગેટ તોડીને સોસાયટીમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ, જે અંગે પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: જૂનાગઢ મગફળી કૌભાંડનો મુદ્દો! મગફળીમાં ગોલમાલ થયાની કરવામાં આવી કબૂલાત

Next Article