મુંબઈ: સમોસા પાર્ટી કરીને લોકડાઉનના નિયમોનું કર્યુ ઉલ્લંઘન, 2 લોકોની ધરપકડ

|

Sep 28, 2020 | 7:56 PM

મુંબઈ: લોકડાઉનમાં ઘાટકોપર વલ્લભબાગ પાસે કુકરેજા પેલેસના લોકોને સમોસા પાર્ટી કરવી મોંઘી પડી છે. ભૂતપૂર્વ મંત્રી પ્રકાશ મેહતા પણ આ સોસાયટીના મેમ્બર છે. લોકડાઉન વચ્ચે પણ સામાજિક અંતરના નિયમોનું ઉલ્લંઘન કરીને સમોસા પાર્ટી યોજવામાં આવી હતી. પંતનગર પોલીસે આ સંબંધે વલ્લભબાગ લેનમાં કુકરેજા ઈમારતમાંથી આવી સમોસા પાર્ટી યોજવા અને લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સોસાયટીના […]

મુંબઈ: સમોસા પાર્ટી કરીને લોકડાઉનના નિયમોનું કર્યુ ઉલ્લંઘન, 2 લોકોની ધરપકડ

Follow us on

મુંબઈ: લોકડાઉનમાં ઘાટકોપર વલ્લભબાગ પાસે કુકરેજા પેલેસના લોકોને સમોસા પાર્ટી કરવી મોંઘી પડી છે. ભૂતપૂર્વ મંત્રી પ્રકાશ મેહતા પણ આ સોસાયટીના મેમ્બર છે. લોકડાઉન વચ્ચે પણ સામાજિક અંતરના નિયમોનું ઉલ્લંઘન કરીને સમોસા પાર્ટી યોજવામાં આવી હતી. પંતનગર પોલીસે આ સંબંધે વલ્લભબાગ લેનમાં કુકરેજા ઈમારતમાંથી આવી સમોસા પાર્ટી યોજવા અને લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સોસાયટીના લોકો સામે કાર્યવાહી કરી છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પોલીસના જણાવ્યા પ્રમાણે આ લોકો સમોસા પાર્ટીમાં લાઉડસ્પીકર વગાડીને મ્યૂઝીકની પણ મજા માણી રહ્યા હતા. આ મામલામાં પોલીસે કુકરેજા પેલેસના અજાણ્યા મેમ્બરો સામે આઈપીસી કલમ 188 અને 269 હેઠળ ગુનો નોંધ્યો છે. ઝોન-7ના ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ પરમજિત દહિયાએ કહ્યું કે પોલીસે સોસાયટી ચેરમેન અને સેક્રેટરી સામે કાર્યવાહી કરી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

પોલીસે આ હાઉસિંગ સોસાયટીના ચેરમેન રાહુલ સંઘવી અને જેઠાલાલ દેઢિયાની ધરકપડ કરી. પોલીસના જણાવ્યા મુજબ 20થી 30 લોકો કુકરેજા પેલેસના કમ્પાઉન્ડની નીચે એકઠા થયા હતા અને સમોસા ખાઈ રહ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 9:00 am, Thu, 21 May 20

Next Article