ભરૂચમાં મોર્નિંગ વોક ઉપર નીકળેલા અને નાઇટશિફ્ટની બસમાંથી ઉતરેલા લોકોના મોબાઈલ તફડાવતાં મોબાઈલ સ્નેચરને ઝડપી પાડી ૧૩ ગુનાઓનો ભેદ ઉકેલાયો

|

Sep 22, 2020 | 8:44 PM

મોર્નિંગ વોક ઉપર નીકળેલા અને નાઈટ શીફ્ટની બસમાંથી ઉતરેલા લોકોને નિશાન બનાવી મોબાઈલ ઝૂંટવી રફુચક્કર થઇ જતા મોબાઈલ સ્નેચરને ભરૂચ સી ડિવિઝન પોલીસે ઝડપી પાડી ૧૩ મોબાઇલ ઝડપી પાડયો છે. Web Stories View more હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન રિંકુ સિંહને કપિરાજે 6 વખત […]

ભરૂચમાં મોર્નિંગ વોક ઉપર નીકળેલા અને નાઇટશિફ્ટની બસમાંથી ઉતરેલા લોકોના મોબાઈલ તફડાવતાં મોબાઈલ સ્નેચરને ઝડપી પાડી ૧૩ ગુનાઓનો ભેદ ઉકેલાયો

Follow us on

મોર્નિંગ વોક ઉપર નીકળેલા અને નાઈટ શીફ્ટની બસમાંથી ઉતરેલા લોકોને નિશાન બનાવી મોબાઈલ ઝૂંટવી રફુચક્કર થઇ જતા મોબાઈલ સ્નેચરને ભરૂચ સી ડિવિઝન પોલીસે ઝડપી પાડી ૧૩ મોબાઇલ ઝડપી પાડયો છે.

હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભરૂચ શહેરમાં નાઈટ શિફ્ટમાંથી છૂટી વહેલી સવારે ૬ થી ૮ના ગાળામાં અર્ધનિંદ્રામાં ઘર તરફ જતા લોકો અને મોર્નિંગ વોક ઉપર નીકળેલા લોકોના મોબાઈલ ઝૂંટવી વે શકશો ફરાર થઇ જતા હોવાની પોલીસને ફરિયાદ મળવા લાગી હતી. ચોક્કસ સમયે તથાતી ચોરીઓના કારણે વહેલી સવારે પોલીસે વોચ અને પેટ્રોલિંગ વધાર્યું હતું. આજે સવારે પોલીસના છટકામાં મોબાઈલ સ્નેચર ઝડપાઇ ગયો હતો. ઝાડેશ્વર વિસ્તારમાં મોબાઈલ ઝૂંટવવાની પેરવી કરનાર યામીન અલતાફ ઇબ્રાહીમ પટેલને પોલીસે રંગેહાથ ઝડપી પાડી ૧૩ મોબાઇલફોન કબ્જે કર્યા છે.

યામીન તેના સાગરિતની સાથે મળી સવારે બાઈક ઉપર આંટાફેરા મારતો હતો . તકમલે બંને બાઈક નજીક લઈ જી મોબાઈલ ફોન ઝૂંટવી ફરાર થઇ જતા હતા. પોલીસે યામીન પાસેથી બાઈક અને મોબાઈલ મળી રૂ1.47 લાખનો મુદામાલ કબજે કરેલ છે. આરોપીની પૂછપરછ કરી તેના સાગરિતની હકીકત મેળવી તેની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article