Video: ભાવનગરમાં 11 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાં

|

Jul 19, 2019 | 11:30 AM

ફરી એકવાર બાળકી સાથે અડપલાં થયાની ઘટના સામે આવી છે. ઘટના બની ભાવનગર શહેરના બોરતળાવ કુમુદવાડી વિસ્તારમાં, જ્યાં રત્ન કલાકારના કારખાનામાં પિતા સાથે તેની 11 વર્ષની દીકરી ગઈ હતી. દીકરી રમી રહી હતી ત્યારે હિરાના કારખાનેદારે તેને ગેલેરીમાં બોલાવી શારીરિક અડપલાં કર્યા તેનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બાળકી […]

Video: ભાવનગરમાં 11 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાં

Follow us on

ફરી એકવાર બાળકી સાથે અડપલાં થયાની ઘટના સામે આવી છે. ઘટના બની ભાવનગર શહેરના બોરતળાવ કુમુદવાડી વિસ્તારમાં, જ્યાં રત્ન કલાકારના કારખાનામાં પિતા સાથે તેની 11 વર્ષની દીકરી ગઈ હતી. દીકરી રમી રહી હતી ત્યારે હિરાના કારખાનેદારે તેને ગેલેરીમાં બોલાવી શારીરિક અડપલાં કર્યા તેનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બાળકી સાથે આરોપી શારીરિક અડપલાં કરી રહ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ ઘટના 11 જુલાઈના રોજ બની હતી. પિતા સાથે બાળકી પણ કારખાને ગઈ ત્યાં કારખાનેદાર સુરેશ માધવાણીની તેની પર નજર બગડી હતી. કારખાનેદારની આ હરકતનો કોઈએ વીડિયો પણ ઉતાર્યો. આ વીડિયો વાયરલ થયા બાદ સગીરાના પિતાને વાત ધ્યાને આવી. જે બાદ તેમણે પોતાની દીકરીની પૂછપરછ કરી તો સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો. આ અંગે સગીરાના પિતાએ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આરોપી સુરેશ માધવાણીને શોધવાની કવાયત હાથ ધરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article