મહેસાણાના કડી પોલીસમથકના 3 પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરાયા, જુગારધામ સામે કાર્યવાહીમાં નિષ્કાળજી બદલ સસ્પેન્ડ

|

Nov 08, 2020 | 5:08 PM

મહેસાણાના કડી પોલીસ મથકના 3 પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરાયા છે. એક PSI અને બે હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે. જેમાં PSI આર.આઇ.પરમાર સસ્પેન્ડ થયા છે. કડીમાં ચાલતા જુગારધામ સામે કાર્યવાહી કરવામાં નિષ્કાળજી દાખવવા બદલ તેમને સસ્પેન્ડ કરાયા છે. મહેસાણા lcb પોલીસે રેડમાં પકડાયેલા તમામ આરોપીઓ રીઢા ગુનેગાર હતા. છતાં જુગારધામ વિરુદ્ધ સ્થાનિક પોલીસે કોઈ કાર્યવાહી કરી […]

મહેસાણાના કડી પોલીસમથકના 3 પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરાયા, જુગારધામ સામે કાર્યવાહીમાં નિષ્કાળજી બદલ સસ્પેન્ડ

Follow us on

મહેસાણાના કડી પોલીસ મથકના 3 પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરાયા છે. એક PSI અને બે હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે. જેમાં PSI આર.આઇ.પરમાર સસ્પેન્ડ થયા છે. કડીમાં ચાલતા જુગારધામ સામે કાર્યવાહી કરવામાં નિષ્કાળજી દાખવવા બદલ તેમને સસ્પેન્ડ કરાયા છે. મહેસાણા lcb પોલીસે રેડમાં પકડાયેલા તમામ આરોપીઓ રીઢા ગુનેગાર હતા. છતાં જુગારધામ વિરુદ્ધ સ્થાનિક પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતી.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article