યુવક-યુવતીએ આપઘાત જ કર્યો છે કે કેમ? સાબરકાંઠાના ચાંડપ ગામે યુવક-યુવતીની ઝાડ પર લટકતી લાશ મળી, જુઓ VIDEO

|

Jan 29, 2020 | 10:02 AM

સાબરકાંઠામાં ઈડરના ચાંડપ ગામે યુવક-યુવતીની ઝાડ પર લટકતી લાશ મળી આવતાં હડકંપ મચ્યો છે. ગામમાં આવેલા બ્રહ્માણી મંદિર પાસે યુવક-યુવતીની લાશ લટકતી હોવાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંનેની લાશને પીએમ માટે મોકલી આપી હતી. પ્રાથમિક તપાસમાં બે પ્રેમી પંખીડાએ આપઘાત કર્યો હોઈ શકે છે. જોકે યુવક-યુવતીએ આપઘાત જ કર્યો છે કે […]

યુવક-યુવતીએ આપઘાત જ કર્યો છે કે કેમ? સાબરકાંઠાના ચાંડપ ગામે યુવક-યુવતીની ઝાડ પર લટકતી લાશ મળી, જુઓ VIDEO

Follow us on

સાબરકાંઠામાં ઈડરના ચાંડપ ગામે યુવક-યુવતીની ઝાડ પર લટકતી લાશ મળી આવતાં હડકંપ મચ્યો છે. ગામમાં આવેલા બ્રહ્માણી મંદિર પાસે યુવક-યુવતીની લાશ લટકતી હોવાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંનેની લાશને પીએમ માટે મોકલી આપી હતી. પ્રાથમિક તપાસમાં બે પ્રેમી પંખીડાએ આપઘાત કર્યો હોઈ શકે છે. જોકે યુવક-યુવતીએ આપઘાત જ કર્યો છે કે કેમ? તે તપાસ બાદ જ સામે આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજ્યમાં વધશે ઠંડીનો ચમકારો! આગામી બે દિવસ કોલ્ડવેવની આગાહી

Next Article