10 કરોડ રૂપિયાની લૂંટ! વાપીમાં IIFL ગોલ્ડ લોન બેંકમાં લૂંટારાઓ ત્રાટક્યા, જુઓ VIDEO

|

Jan 09, 2020 | 7:51 AM

વાપીના ચણોદ વિસ્તારમાં ધોળા દિવસે કરોડોની લૂંટ થઈ. ચણોદની IIFL ગોલ્ડ લોન ફાયનાન્સ ઓફિસમાં 6 બુકાનીધારી શખ્સો હથિયારો સાથે ઘૂસ્યા અને કર્મચારીઓ પાસેથી લોકરની ચાવી લઈને અંદાજે 10 કરોડ રૂપિયાનું સોનું લૂંટીને ફરાર થઈ ગયા. આ હથિયારધારી લૂંટારૂઓ જાણે પહેલાથી જ રેકી કરીને આવ્યા હતા. માત્ર 10થી 15 મિનિટમાં જ 6 લૂંટારૂઓ કરોડો રૂપિયાની લૂંટ […]

10 કરોડ રૂપિયાની લૂંટ! વાપીમાં IIFL ગોલ્ડ લોન બેંકમાં લૂંટારાઓ ત્રાટક્યા, જુઓ VIDEO

Follow us on

વાપીના ચણોદ વિસ્તારમાં ધોળા દિવસે કરોડોની લૂંટ થઈ. ચણોદની IIFL ગોલ્ડ લોન ફાયનાન્સ ઓફિસમાં 6 બુકાનીધારી શખ્સો હથિયારો સાથે ઘૂસ્યા અને કર્મચારીઓ પાસેથી લોકરની ચાવી લઈને અંદાજે 10 કરોડ રૂપિયાનું સોનું લૂંટીને ફરાર થઈ ગયા. આ હથિયારધારી લૂંટારૂઓ જાણે પહેલાથી જ રેકી કરીને આવ્યા હતા. માત્ર 10થી 15 મિનિટમાં જ 6 લૂંટારૂઓ કરોડો રૂપિયાની લૂંટ ચલાવીને નાસી છૂટ્યા. વલસાડ એસઓજી, ક્રાઈમ બ્રાંચ સહિતનો કાફલો લૂંટારૂઓને પકડી પાડવા કામે લાગ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરતમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત! કારમાં સવાર ચાર લોકો ઇજાગ્રસ્ત, જુઓ VIDEO

Next Article