ઠાસરાના ધારાસભ્ય પર હુમલો કરનારા 5 આરોપીની ખેડા પોલીસ દ્વારા ધરપકડ

|

Sep 03, 2019 | 9:29 AM

ઠાસરાના ધારાસભ્ય કાન્તીભાઈ પરમાર પર હુમલો કરનારા 5 આરોપીની ખેડા પોલીસે ધરપકડ કરી અને નડિયાદના નામચીન આરોપીઓને સમગ્ર નડિયાદના જુદા જુદા માર્ગો પર ફેરવી નાગરિકોમાં આ આરોપીઓનો ભય દુર થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગત તારીખ ૩૦-૮-૧૯ ના બપોરના સુમારે ડાકોરની એક જમીન વિવાદ મામલે ઠાસરાના કોંગ્રેસના ધારાસભ્ય કાન્તીભાઈ પરમાર પોતાના ત્રણ મિત્રો સાથે કોર્ટમાં […]

ઠાસરાના ધારાસભ્ય પર હુમલો કરનારા 5 આરોપીની ખેડા પોલીસ દ્વારા ધરપકડ

Follow us on

ઠાસરાના ધારાસભ્ય કાન્તીભાઈ પરમાર પર હુમલો કરનારા 5 આરોપીની ખેડા પોલીસે ધરપકડ કરી અને નડિયાદના નામચીન આરોપીઓને સમગ્ર નડિયાદના જુદા જુદા માર્ગો પર ફેરવી નાગરિકોમાં આ આરોપીઓનો ભય દુર થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ગત તારીખ ૩૦-૮-૧૯ ના બપોરના સુમારે ડાકોરની એક જમીન વિવાદ મામલે ઠાસરાના કોંગ્રેસના ધારાસભ્ય કાન્તીભાઈ પરમાર પોતાના ત્રણ મિત્રો સાથે કોર્ટમાં આવ્યા હતા અને કોર્ટ કાયવાહી પૂર્ણ કર્યા બાદ જેવા કોર્ટથી  ડીએસપી બંગલા પાસે પહોચ્યા, ત્યાં ફિલ્મી ઢબે ધારાસભ્યની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

એસપી બંગલા બહાર જ નડિયાદના નામચીન આરોપીઓ ભાનુ જોધા ભરવાડ ,નવઘણ ભાનુ ભરવાડ ,પ્રકાશ નારણ પંજાબી અને તેના સાગરીતો દ્વારા ડાંગો અને મારક હથિયારો સાથે કાર પર તૂટી પડતા કારમાં સવાર ધારાસભ્ય સહીત ચાર લોકોને ઈજાઓ પહોંચતા ખેડા પોલીસમાં દોડધામ મચી જવા પામી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

બે દિવસમાં જ ખેડા પોલીસ દ્વારા ઘટનાના  મુખ્ય આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં મોટા બોરુ ગામેથી ઝડપી પાડી કોર્ટમાં રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article