VIDEO: જૂનાગઢના વંથલી પોલીસ સ્ટેશનમાં યુવકનો હંગામો, તિક્ષ્ણ હથિયારથી પોતાના શરીર પર માર્યા ચેકા

|

Oct 09, 2019 | 6:12 AM

જૂનાગઢ જિલ્લાના વંથલી પોલીસ સ્ટેશનમાં એક અજાણ્યા શખ્સે રીતસરનો હંગામો મચાવ્યો. માનસિક રીતે અસ્થિર જણાતા યુવકે પોલીસ સ્ટેશનની અંદર જ તિક્ષ્ણ હથિયાર વડે પોતાના શરીર પર ચેકા માર્યા અને પોતાની જાતને ઈજાગ્રસ્ત કરી. એટલું જ નહિ, શરીર પર છરકા માર્યા બાદ યુવક લોહી લુહાણ થયેલી હાલતમાં જ પોલીસ સ્ટેશન પરથી નાસી છૂટ્યો. જેને કારણે પોલીસ […]

VIDEO: જૂનાગઢના વંથલી પોલીસ સ્ટેશનમાં યુવકનો હંગામો, તિક્ષ્ણ હથિયારથી પોતાના શરીર પર માર્યા ચેકા

Follow us on

જૂનાગઢ જિલ્લાના વંથલી પોલીસ સ્ટેશનમાં એક અજાણ્યા શખ્સે રીતસરનો હંગામો મચાવ્યો. માનસિક રીતે અસ્થિર જણાતા યુવકે પોલીસ સ્ટેશનની અંદર જ તિક્ષ્ણ હથિયાર વડે પોતાના શરીર પર ચેકા માર્યા અને પોતાની જાતને ઈજાગ્રસ્ત કરી. એટલું જ નહિ, શરીર પર છરકા માર્યા બાદ યુવક લોહી લુહાણ થયેલી હાલતમાં જ પોલીસ સ્ટેશન પરથી નાસી છૂટ્યો. જેને કારણે પોલીસ સ્ટેશનમાં ઠેર ઠેર લોહીના છાંટા જોવા મળ્યા. માથાભારે યુવકનો પોતાને ઈજા પહોંચાડતો વીડિયો વાયરલ થયો છે, ત્યારે પોલીસે હાલ આ યુવકને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: ખેડૂતો માટે સારા સમાચાર આવે તેવી શક્યતા! કેબિનેટમાં ખેડૂતોને થયેલા નુકસાન અંગેની કરાશે સમીક્ષા

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article