જૂનાગઢ LCBના PI 18 લાખની લાંચ લેતા ઝડપાયા! ACBએ છટકું ગોઠવી રંગેહાથ ઝડપ્યા, જુઓ VIDEO

|

Dec 25, 2019 | 9:29 AM

લાંચ કે ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે લાંચ રૂશ્વત વિરોધી શાખા એટલે કે ACB સક્રીય થાય અને લાંચિયાઓને ઝડપી પાડે. પરંતુ ACBના પોલીસ કર્મચારી લાંચ માગે તો? તો તેમને પણ ACB છોડતી નથી. જૂનાગઢ ACBના પીઆઈ ડી.ડી. ચાવડા રૂપિયા 18 લાખની લાંચ લેતા ઝડપાયા છે. ડી. ડી. ચાવડા જૂનાગઢ મહાનગરપાલિકાના કથિત ગૌશાળા કૌભાંડની તપાસ કરી રહ્યા […]

જૂનાગઢ LCBના PI 18 લાખની લાંચ લેતા ઝડપાયા! ACBએ છટકું ગોઠવી રંગેહાથ ઝડપ્યા, જુઓ VIDEO

Follow us on

લાંચ કે ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે લાંચ રૂશ્વત વિરોધી શાખા એટલે કે ACB સક્રીય થાય અને લાંચિયાઓને ઝડપી પાડે. પરંતુ ACBના પોલીસ કર્મચારી લાંચ માગે તો? તો તેમને પણ ACB છોડતી નથી. જૂનાગઢ ACBના પીઆઈ ડી.ડી. ચાવડા રૂપિયા 18 લાખની લાંચ લેતા ઝડપાયા છે. ડી. ડી. ચાવડા જૂનાગઢ મહાનગરપાલિકાના કથિત ગૌશાળા કૌભાંડની તપાસ કરી રહ્યા હતા. આ કૌભાંડ અંગે ગુનો ન નોંધવા અને કોઈ કાયદેસરની કાર્યવાહી નહીં કરવા તેમણે 18 લાખની લાંચ માગી હતી. ACBના વડા કેશવકુમારના માર્ગદર્શન હેઠળ ટીમે છટકું ગોઠવીને PI ચાવડાને રંગેહાથ ઝડપી પાડ્યા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સાબરકાંઠાની મેઘરજ APMCમાં મગફળીના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article