VIDEO: જૂનાગઢમાં કારે મારી પલટી, ઘટનામાં 5 લોકોના મોત, કારનું પતરું કાપી મૃતદેહોને કઢાયા બહાર

|

Aug 29, 2019 | 7:28 AM

જૂનાગઢમાં એક કારે પલટી મારી દીધી, જેમાં 5 લોકોના મોત નિપજ્યા. ઘટના ગાંઠીલા પાસેની છે કે જ્યાં કાર પસાર થઇ રહી હતી, તે દરમિયાન કારે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. ડ્રાઈવરે કાબૂ ગુમાવતા કારે પલટી મારી દીધી હતી. જેમાં સવાર 5 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. ગાંઠીલા પાસેથી પસાર થતી કાર પુલ […]

VIDEO: જૂનાગઢમાં કારે મારી પલટી, ઘટનામાં 5 લોકોના મોત, કારનું પતરું કાપી મૃતદેહોને કઢાયા બહાર

Follow us on

જૂનાગઢમાં એક કારે પલટી મારી દીધી, જેમાં 5 લોકોના મોત નિપજ્યા. ઘટના ગાંઠીલા પાસેની છે કે જ્યાં કાર પસાર થઇ રહી હતી, તે દરમિયાન કારે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. ડ્રાઈવરે કાબૂ ગુમાવતા કારે પલટી મારી દીધી હતી. જેમાં સવાર 5 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. ગાંઠીલા પાસેથી પસાર થતી કાર પુલ સાથે અથડાતા ધડાકાભેર અકસ્માત થયો હતો. કારચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા 7 લોકોમાંથી 5 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. જ્યારે 2 લોકોને ગંભીર ઈજા થતાં તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. સમગ્ર ઘટનાનાં પગલે કારને તોડીને પાંચેયનાં મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં હતા. 5 મૃતકનાં મૃતદેહોને પીએમ માટે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે અને પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: શાળામાં શિક્ષક પર થયો હુમલો, વાલીઓએ માર્યો ઢોરમાર, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article