જંબુસરમાં સેનેટરી સુપરવાઈઝર ઉપર હુમલો થતાં પાલિકાકર્મીઓએ એક દિવસની હડતાળ પાડી

|

Sep 25, 2020 | 7:35 PM

જંબુસર નગરપાલિકાના સેનેટરી સુપરવાઈઝર ફિરોઝ પઠાણ ઉપર ગઈકાલે હુમલા થવાની ઘટનાના પગલે પાલિકાના 70 જેટલા કર્મચારીઓ હુમલાખોરોની ધરપકડ કરવાની માંગ સાથે એક દિવસની પ્રતિક હડતાલ ઉપર ઉતરી વિરોધ દર્શાવ્યો હતો. રબારીવાસમાં લોડર મશીન મોડું મોકલવાના મામલે સુપરવાઈઝર ફિરોઝ પઠાણની ઉપર બે સ્થાનિકોએ હુમલો કર્યો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવાની સાથે બીજી તરફ પાલિકાના કર્મચારી […]

જંબુસરમાં સેનેટરી સુપરવાઈઝર ઉપર હુમલો થતાં પાલિકાકર્મીઓએ એક દિવસની હડતાળ પાડી

Follow us on

જંબુસર નગરપાલિકાના સેનેટરી સુપરવાઈઝર ફિરોઝ પઠાણ ઉપર ગઈકાલે હુમલા થવાની ઘટનાના પગલે પાલિકાના 70 જેટલા કર્મચારીઓ હુમલાખોરોની ધરપકડ કરવાની માંગ સાથે એક દિવસની પ્રતિક હડતાલ ઉપર ઉતરી વિરોધ દર્શાવ્યો હતો. રબારીવાસમાં લોડર મશીન મોડું મોકલવાના મામલે સુપરવાઈઝર ફિરોઝ પઠાણની ઉપર બે સ્થાનિકોએ હુમલો કર્યો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવાની સાથે બીજી તરફ પાલિકાના કર્મચારી ઉપર થયેલ હુમલા સંદર્ભે પાલિકાના કર્મચારીઓમાં રોષની લાગણી પ્રવર્તી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હુમલાખોરોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ ઉઠી હતી. આજે જંબુસર નગરપાલિકાના તમામ 70 કર્મચારીઓ એક દિવસની પ્રતિક હડતાલ પાડી કામકાજથી અલગ રહ્યા હતા. કર્મચારી અગ્રણી એમ.કે.મકવાણાએ જણાવ્યું હતું કે કર્મચારીઓ પ્રજાલક્ષી કાર્ય કરે છે, જેમના ઉપર થયેલ હુમલો સાંખી લેવાશે નહીં. તંત્રએ દાખલારૂપ કામગીરી કરવી જોઈએ.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article