નકલી ટોસિલિઝુમેબ ઇન્જેક્શન વેચવાના કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ 2 લોકોની કરી ધરપકડ

|

Jul 30, 2020 | 1:43 PM

કોરોનાના કપરા કાળમાં રાજ્યમાં નકલી ઇન્જેક્શન કૌભાંડ સામે આવ્યું હતું, જેમાં કોરોનાનાં દર્દીઓની સારવાર માટે વપરાતું ટોસિલિઝુમેબ ઇન્જેક્શન નકલી વેચવાના કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચે કુલ 5 આરોપીઓની અટકાયત કરી છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કોરોનાની સારવાર માટે વપરાતા ટોસિલિઝુમેબ ઇન્જેક્શન જે કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર માટે વપરાય છે તેવા નકલી ઇન્જેક્શન બજારમાં વેંચતા હોવાનો કૌભાંડ […]

નકલી ટોસિલિઝુમેબ ઇન્જેક્શન વેચવાના કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ 2 લોકોની કરી ધરપકડ

Follow us on

કોરોનાના કપરા કાળમાં રાજ્યમાં નકલી ઇન્જેક્શન કૌભાંડ સામે આવ્યું હતું, જેમાં કોરોનાનાં દર્દીઓની સારવાર માટે વપરાતું ટોસિલિઝુમેબ ઇન્જેક્શન નકલી વેચવાના કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચે કુલ 5 આરોપીઓની અટકાયત કરી છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કોરોનાની સારવાર માટે વપરાતા ટોસિલિઝુમેબ ઇન્જેક્શન જે કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર માટે વપરાય છે તેવા નકલી ઇન્જેક્શન બજારમાં વેંચતા હોવાનો કૌભાંડ ઝડપી પાડયો હતો. જેમાં સુરતના સોહેલ તાઈ નામમાં યુવકની સંડોવણી સામે આવી હતી. આ મામલે અગાઉ વસ્ત્રાપુર પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી, જે બાદ સમગ્ર મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને અપાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચે આ મામલે વધુ 3 આરોપીઓની અટકાયત કરી હતી જેમાં સુરતના સોહેલ તાઈ તેમજ અમદાવાદના બે ઇસમોની ધરપકડ કરાઈ છે.

આ પણ વાંચો: બોલો, ચોથા માળથી પડ્યો અને ગ્રીલમાં અટક્યો,દિલ્હીનાં આ યુવકને મોત અડકીને નિકળી ગયું

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article