અમદાવાદના નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ બાંગ્લાદેશ અને મ્યાનમારની પોલીસને આપી તાલીમ

|

Mar 03, 2019 | 9:34 AM

બાંગ્લાદેશ અને મ્યાનમાર ના પોલીસ ની અમદાવાદમાં તાલીમ યોજાઈ હતી. જેમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો એ કઈ પરોક્ષ રીતે આતંકવાદ સામે લડી શકાય તેના વિશે સમજણ આપઇ હતી. પહેલી વખત અમદાવાદમાં આ પ્રકારની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પણ વાંચો : ICCએ પાકિસ્તાન મુદ્દે હાથ ઊંચા કર્યા, હવે PM મોદીએ નક્કી કરવું છે કે TEAM […]

અમદાવાદના નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ બાંગ્લાદેશ અને મ્યાનમારની પોલીસને આપી તાલીમ

Follow us on

બાંગ્લાદેશ અને મ્યાનમાર ના પોલીસ ની અમદાવાદમાં તાલીમ યોજાઈ હતી. જેમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો એ કઈ પરોક્ષ રીતે આતંકવાદ સામે લડી શકાય તેના વિશે સમજણ આપઇ હતી. પહેલી વખત અમદાવાદમાં આ પ્રકારની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : ICCએ પાકિસ્તાન મુદ્દે હાથ ઊંચા કર્યા, હવે PM મોદીએ નક્કી કરવું છે કે TEAM INDIA માટે શું મહત્વનું છે ? WORLD CUPમાં 2 પૉઇંટ ગુમાવવા કે દેશનું ગૌરવ ?

દેશના વર્તમાન હાલત જોતા સરહદ પાર થઈ આવતા ડ્રગ્સ સામે કઈ રીતે સચેત રેહવું તેની તાલીમ સેશન માં ચર્ચા કરવામાં આવી હતી.

Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
કબજીયાત અને ગેસને કુદરતી રીતે દૂર કરશે આ રસોડાની વસ્તું, જાણો કઈ રીતે કરવો ઉપયોગ
Video : 'ચાંદ સિફારીશ' ગીત પર છોકરીએ કર્યો અદભૂત ક્લાસિકલ ડાન્સ
ઘી-ગોળ ખાવાથી થાય છે આ 7 ચમત્કારિક ફાયદા, જાણો અહીં

જેમાં બાંગ્લાદેશ ના પોલીસ અધિકારીઓ એ કહ્યું હતું કે બાંગ્લાદેશ માં ડ્રગ્સ બનતું નથી. પણ સરહદી વિસ્તારોનો લાભ લઇ ને તેને આપ લે કરવામાં આવે છે. જેમાં 45 જેટલાં પોલીસ જવાનોએ ભાગ લીધો હતો.

TV9 Gujarati

 

આ કાર્યક્રમમાં નાર્કોટેરેરિસમ સામેની લડાઈમાં દુનિયાના તમામ દેશો એ એક થઈ લડાઈ કરવા હાકલ કરાઈ હતી . બાંગ્લાદેશ અને મ્યાનમારના અધિકારી એ કહ્યું હતું કે આ તાલીમ તેમના માટે ખૂબ મહત્વની બની રહેશે. આ કાર્યક્રમ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો અને હાઈ ઓન લાઈફ સંસ્થા દ્વારા આયોજીત કરાયો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 9:33 am, Sun, 3 March 19

Next Article