બાળકીઓની છેડતીના વધતા કિસ્સા, રખિયાલમાં 8 વર્ષીય બાળકી નજીકની દુકાને ચોકલેટ લેવા ગઈ તો દુકાનદારે કર્યુ અપકૃત્ય

|

Oct 23, 2020 | 7:20 PM

અમદાવાદમાં બાળકીઓની છેડતીના કિસ્સા સતત વધી રહ્યા છે. રખિયાલમાં 8 વર્ષીય બાળકી ઘરેથી નજીક આવેલી દુકાને ચોકલેટ લેવા માટે ગઈ ત્યારે દુકાનદારે બાળકીને શારીરીક અડપલા કર્યા. આ અંગે બાળકીના પિતાએ પોલિસ ફરિયાદ નોંધાવી તો પોલીસે આ મામલે દુકાનદારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. &   Web Stories View more મુકેશ અંબાણીએ એક જ […]

બાળકીઓની છેડતીના વધતા કિસ્સા, રખિયાલમાં 8 વર્ષીય બાળકી નજીકની દુકાને ચોકલેટ લેવા ગઈ તો દુકાનદારે કર્યુ અપકૃત્ય

Follow us on

અમદાવાદમાં બાળકીઓની છેડતીના કિસ્સા સતત વધી રહ્યા છે. રખિયાલમાં 8 વર્ષીય બાળકી ઘરેથી નજીક આવેલી દુકાને ચોકલેટ લેવા માટે ગઈ ત્યારે દુકાનદારે બાળકીને શારીરીક અડપલા કર્યા. આ અંગે બાળકીના પિતાએ પોલિસ ફરિયાદ નોંધાવી તો પોલીસે આ મામલે દુકાનદારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

&

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article