રાજકોટઃ ગેરકાયદે ગર્ભ પરિક્ષણના કૌભાંડનો પર્દાફાશ, હરીઓમ નેચરોથેરાપી સેન્ટરમાં ચાલતું હતું ગર્ભ પરિક્ષણ

|

Sep 14, 2020 | 8:09 PM

રાજકોટમાં ગેરકાયદે ચાલતા ગર્ભ પરિક્ષણના કૌભાંડનો પર્દાફાશ થયો છે. નેચરોથેરાપીની આડમાં ગર્ભ પરિક્ષણ કરવામાં આવતું હતું. મવડી રોડ પર આવેલી હરીઓમ નેચરોથેરાપી સેન્ટરમાં ગર્ભ પરિક્ષણ ચાલતું હતું. એસઓજીએ ત્રણ વ્યકિતઓની ધરપકડ કરી છે અને સોનોગ્રાફી મશીન તેમજ દવાનો જથ્થો ઝડપી પાડયો છે. ગર્ભ પરિક્ષણના રૂ.12,000 અને ગર્ભપાતના રૂ.20,000 લેવાતા હતા. આ પણ વાંચો: રાજકોટઃ ભાયાવદરના ગઢાળા […]

રાજકોટઃ ગેરકાયદે ગર્ભ પરિક્ષણના કૌભાંડનો પર્દાફાશ, હરીઓમ નેચરોથેરાપી સેન્ટરમાં ચાલતું હતું ગર્ભ પરિક્ષણ

Follow us on

રાજકોટમાં ગેરકાયદે ચાલતા ગર્ભ પરિક્ષણના કૌભાંડનો પર્દાફાશ થયો છે. નેચરોથેરાપીની આડમાં ગર્ભ પરિક્ષણ કરવામાં આવતું હતું. મવડી રોડ પર આવેલી હરીઓમ નેચરોથેરાપી સેન્ટરમાં ગર્ભ પરિક્ષણ ચાલતું હતું. એસઓજીએ ત્રણ વ્યકિતઓની ધરપકડ કરી છે અને સોનોગ્રાફી મશીન તેમજ દવાનો જથ્થો ઝડપી પાડયો છે. ગર્ભ પરિક્ષણના રૂ.12,000 અને ગર્ભપાતના રૂ.20,000 લેવાતા હતા.

આ પણ વાંચો: રાજકોટઃ ભાયાવદરના ગઢાળા ગામ નજીક મોજ નદી બની ગાંડીતૂર, ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાઈ કાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article