ગાંધીનગરના અપના અડ્ડા નજીક યુવાનો વચ્ચે મારામારી, એક યુવાનનું મોત બે ઘાયલ, મારામારીની ઘટના CCTVમાં કેદ

|

Nov 25, 2020 | 2:11 PM

ગાંધીનગરના રિલાયન્સ ચોકડી પાસે આવેલા અપના અડ્ડા નજીક યુવાનો વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી જેમાં એક યુવાનનું મોત થઇ ગયું હતું, જાતે બે યુવાનો ઘાયલ થયા હતા. સવારે સાડા ત્રણથી ચાર વાગ્યાના અરસામાં બનેલી ઘટના સંદર્ભે પોલીસે તપાસ શરુ કરી છે. મારામારીની આ ઘટના CCTVમાં કેદ થઇ ગઈ હતી જેને લઈને પોલીસે આરોપી સુધી […]

ગાંધીનગરના અપના અડ્ડા નજીક યુવાનો વચ્ચે મારામારી, એક યુવાનનું મોત બે ઘાયલ, મારામારીની ઘટના CCTVમાં કેદ

Follow us on

ગાંધીનગરના રિલાયન્સ ચોકડી પાસે આવેલા અપના અડ્ડા નજીક યુવાનો વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી જેમાં એક યુવાનનું મોત થઇ ગયું હતું, જાતે બે યુવાનો ઘાયલ થયા હતા. સવારે સાડા ત્રણથી ચાર વાગ્યાના અરસામાં બનેલી ઘટના સંદર્ભે પોલીસે તપાસ શરુ કરી છે. મારામારીની આ ઘટના CCTVમાં કેદ થઇ ગઈ હતી જેને લઈને પોલીસે આરોપી સુધી પોહ્ચવા માટે કવાયત શરુ કરી છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Next Article