આરોગ્ય અધિકારી ‘ભ્રષ્ટ’! ગાંધીનગર જિલ્લા આરોગ્ય અધિકારી મનુ સોલંકી સામે ફરિયાદ

|

Dec 26, 2020 | 10:18 PM

ગાંધીનગરમાં જિલ્લા આરોગ્ય અધિકારી સામે ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. સંશાધનોની ખરીદીમાં કરોડોના ભ્રષ્ટાચારનો આક્ષેપ થઈ રહ્યો છે.

આરોગ્ય અધિકારી ભ્રષ્ટ! ગાંધીનગર જિલ્લા આરોગ્ય અધિકારી મનુ સોલંકી સામે ફરિયાદ

Follow us on

ગાંધીનગરમાં જિલ્લા આરોગ્ય અધિકારી સામે ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. સંશાધનોની ખરીદીમાં કરોડોના ભ્રષ્ટાચારનો આક્ષેપ થઈ રહ્યો છે. ત્યારે ગાંધીનગર જિલ્લા આરોગ્ય અધિકારી મનુ સોલંકી સામે ફરિયાદ નોંધાઈ છે. મેડિકલ ઓફિસર ડૉ. યોગીતા તુલશ્યાને આરોગ્યપ્રધાનને લેખિત ફરિયાદ કરી છે. કોરોના કેસ ઓછા બતાવવા ટેસ્ટિંગ કિટ કચરામાં ફેંકી દીધી હોવાનો આક્ષેપ કરાયો છે. ત્યારે કોરોના કામગીરી માટે ફાળવેલી ગ્રાન્ટમાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર થયા હોવાની ફરિયાદ થઈ છે.

 

RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો

 

આ પણ વાંચો: IT વિભાગે વેપારના ઘોડા કાગળ પર દોડાવતી શેલ કંપનીઓ ઝડપી પાડી, બિનહિસાબી 100 કરોડ ઝડપી પડાયા

Next Article