સુરતમાં ગમખ્વાર અકસ્માત! ખાનગી બસે 2 બાઈકને લીધા અડફેટે, 2 લોકોના ઘટનાસ્થળે મોત

|

Feb 01, 2020 | 12:11 PM

સુરતના બારડોલી નજીક મહુવા-અનાવલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. તરકાલી ગામ પાસે ખાનગી બસે 2 બાઇકને અડફેટે લેતા 2 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા. સાથે જ અન્ય 4 લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. બન્ને બાઈકમાં 6 લોકો સવાર હતા. જેમાંથી મૃતક બાઈક ચાલક લાસણપોર અને તરકાનીના હોવાનું સામે […]

સુરતમાં ગમખ્વાર અકસ્માત! ખાનગી બસે 2 બાઈકને લીધા અડફેટે, 2 લોકોના ઘટનાસ્થળે મોત

Follow us on

સુરતના બારડોલી નજીક મહુવા-અનાવલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. તરકાલી ગામ પાસે ખાનગી બસે 2 બાઇકને અડફેટે લેતા 2 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા. સાથે જ અન્ય 4 લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. બન્ને બાઈકમાં 6 લોકો સવાર હતા. જેમાંથી મૃતક બાઈક ચાલક લાસણપોર અને તરકાનીના હોવાનું સામે આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: શિક્ષકે વિદ્યાર્થીને માર્યો બેફામ માર! ઘટના CCTVમાં કેદ, જુઓ VIDEO

Next Article