જૂનાગઢ: બોર્ડ પરીક્ષાની નકલી રિસીપ્ટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું! 47 લોકો સામે ફરિયાદ દાખલ

|

Mar 05, 2020 | 8:18 AM

જૂનાગઢમાથી ઝડપાયેલા બોર્ડ પરીક્ષાની નકલી રિસિપ્ટ કૌભાંડમાં પોલીસે ત્રણ આરોપીની કરી છે ધરપકડ. આરોપી પાસેથી પોલીસે 45 હજારનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. પોલીસે આ કેસમાં 47 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. દોલતપરામાં રહેતા આરોપીના ઘરે પોલીસે દરોડા પાડ્યા હતા અને તેમાં મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને […]

જૂનાગઢ: બોર્ડ પરીક્ષાની નકલી રિસીપ્ટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું! 47 લોકો સામે ફરિયાદ દાખલ

Follow us on

જૂનાગઢમાથી ઝડપાયેલા બોર્ડ પરીક્ષાની નકલી રિસિપ્ટ કૌભાંડમાં પોલીસે ત્રણ આરોપીની કરી છે ધરપકડ. આરોપી પાસેથી પોલીસે 45 હજારનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. પોલીસે આ કેસમાં 47 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. દોલતપરામાં રહેતા આરોપીના ઘરે પોલીસે દરોડા પાડ્યા હતા અને તેમાં મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરતઃ મેમુ ટ્રેનના ડ્રાઈવરે મહિલા કર્મીને કર્યું ચુંબન! ડ્રાઈવરને કરાયો સસ્પેન્ડ

Next Article