અમરેલી: સસ્તા અનાજના દુકાનદારોનું કૌભાંડ ઝડપાયું, જુઓ VIDEO

|

Jul 25, 2019 | 11:16 AM

ગરીબોના ઘર સુધી પહોંચે તે અનાજમાં મસમોટું કૌભાંડ થતું હોવાનું સામે આવ્યું છે, જેને સવાલોની વણઝાર ઉભી કરી નાખી છે. અમરેલીના બાબરા સહિત ગ્રામ્ય પંથકોમાં જિલ્લા કલેક્ટર અને S.Pની ટીમે ચોક્કસ બાતમીને આધારે ચેકીંગ પ્રક્રિયા હાથ ધરી હતી. તપાસમાં સસ્તા અનાજની દુકાનમાં બોગસ સોફ્ટવેર મળી આવતા કૌભાંડનો પર્દાફાશ થયો છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના […]

અમરેલી: સસ્તા અનાજના દુકાનદારોનું કૌભાંડ ઝડપાયું, જુઓ VIDEO

Follow us on

ગરીબોના ઘર સુધી પહોંચે તે અનાજમાં મસમોટું કૌભાંડ થતું હોવાનું સામે આવ્યું છે, જેને સવાલોની વણઝાર ઉભી કરી નાખી છે. અમરેલીના બાબરા સહિત ગ્રામ્ય પંથકોમાં જિલ્લા કલેક્ટર અને S.Pની ટીમે ચોક્કસ બાતમીને આધારે ચેકીંગ પ્રક્રિયા હાથ ધરી હતી. તપાસમાં સસ્તા અનાજની દુકાનમાં બોગસ સોફ્ટવેર મળી આવતા કૌભાંડનો પર્દાફાશ થયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અરવલ્લીમાં મહિલાએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ, જુઓ VIDEO

સસ્તા અનાજના દુકાનદારો સરકારી સોફ્ટવેરને બદલે બનાવટી સોફ્ટવેરનો ઉપયોગ કરતા હતા અને ગમે તે વ્યક્તિને અનાજ આપી દેતા હતા. તપાસ અર્થે પહોંચેલી ટીમે કોમ્પ્યુટર સહિતના સંસાધનો કબ્જે કરી કુલ 8 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. આ કૌભાંડના તાર ક્યાં સુધી ફેલાયેલા છે તે દિશામાં તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article