AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime Patrol : એક મહિલાએ પોતાના જ ઘરમાં પોલીસના દરોડા કેમ પડાવ્યા ? જુઓ Video

સમાજનાં મૂલ્યો કે ધોરણોનો ભંગ કાયદાના ક્ષેત્રમાં આવે તો તેને અપરાધ કે ગુનો કહેવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના (Crime) કિસ્સા તમારા સમક્ષ લઈને આવી રહ્યા છીએ.એક મહિલા જે પ્રોફેસર છે તે તેના પતિથી ખૂબ નારાજ છે કારણ કે તે કોઈ કામ કરતો નથી. પરંતુ તે બીજી મહિલા સાથે કંઈક શંકાસ્પદ કામ કરી રહ્યો છે. ઈન્કમટેક્સ વિભાગે મહિલાના ઘરે દરોડા પાડ્યા પણ કંઈ મળ્યું નહીં. અચાનક પ્રોફેસર પોલીસ સ્ટેશન ગયા અને તેમના ઘરે દરોડો પાડ્યા!

Crime Patrol : એક મહિલાએ પોતાના જ ઘરમાં પોલીસના દરોડા કેમ પડાવ્યા ? જુઓ Video
Crime Patrol
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2023 | 9:48 PM
Share

Crime Patrol: એક મહિલા જે પ્રોફેસર છે તે તેના પતિથી ખૂબ નારાજ છે કારણ કે તે કોઈ કામ કરતો નથી. પરંતુ તે બીજી મહિલા સાથે કંઈક શંકાસ્પદ કામ કરી રહ્યો છે. ઈન્કમટેક્સ વિભાગે મહિલાના ઘરે દરોડા પાડ્યા પણ કંઈ મળ્યું નહીં. અચાનક પ્રોફેસર પોલીસ સ્ટેશન ગયા અને તેમના ઘરે દરોડો પાડ્યા! પણ શા માટે? એક મહિલાએ પોતાના જ ઘરમાં કેમ પોલીસના દરોડા કેમ પડાવ્યા? આ સમગ્ર ઘટનામાં ક્યો વળાંક લેશે. ત્યારબાદ આગળ શું થશે તે જાણવા માટે જુઓ આ વીડિયો.

અહીં જુઓ વીડિયો

(Video Credit : SET India You tube)

આ પણ વાંચો : Crime Patrol : ચાર શંકાસ્પદ લોકો વચ્ચે પોલીસ કેવી રીતે ફસાશે? જુઓ Video

ક્રાઈમના તમામ ન્યૂઝ વાંચવા અહીં ક્લિક કરો

DJ પ્રતિબંધને લઈને દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરનો લીધો ઉધડો- જુઓ Video
DJ પ્રતિબંધને લઈને દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરનો લીધો ઉધડો- જુઓ Video
Breaking News : “નાનકડી સામ્યાનું સ્વપ્ન દાદાએ કર્યું પૂરું!”
Breaking News : “નાનકડી સામ્યાનું સ્વપ્ન દાદાએ કર્યું પૂરું!”
ગુજરાતમાં માવઠાનો ખતરો : અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં માવઠાનો ખતરો : અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી
મુંબઈમાં પહેલીવાર બનશે ભાજપના મેયર, શિદે જૂથને મળ્યુ ડેપ્યુટી મેયર પદ
મુંબઈમાં પહેલીવાર બનશે ભાજપના મેયર, શિદે જૂથને મળ્યુ ડેપ્યુટી મેયર પદ
પાકિસ્તાનને ઝટકો, ભારત સાથે ટ્રેડ ડીલમાં PoKને ભારતનો ભાગ દર્શાવતુ USA
પાકિસ્તાનને ઝટકો, ભારત સાથે ટ્રેડ ડીલમાં PoKને ભારતનો ભાગ દર્શાવતુ USA
શિક્ષણના ધામમાં થઈ અખાડા વાળી, સેવન્થ ડે સ્કૂલને તાળાબંધી
શિક્ષણના ધામમાં થઈ અખાડા વાળી, સેવન્થ ડે સ્કૂલને તાળાબંધી
USAમાં ભારતની કઈ ચીજવસ્તુ પર કેટલા ટકા લદાશે ટેરિફ ?
USAમાં ભારતની કઈ ચીજવસ્તુ પર કેટલા ટકા લદાશે ટેરિફ ?
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
g clip-path="url(#clip0_868_265)">