Crime Patrol: એક કેસ ઉકેલવામાં પોલીસને 5 વર્ષ કેમ લાગ્યા? જુઓ Video
સમાજનાં મૂલ્યો કે ધોરણોનો ભંગ કાયદાના ક્ષેત્રમાં આવે તો તેને અપરાધ કે ગુનો કહેવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના (Crime) કિસ્સા તમારા સમક્ષ લઈને આવી રહ્યા છીએ.
Uttar Pradesh: આ સ્ટોરીમાં ઉત્તર પ્રદેશમાંથી અપહરણના એક કેસની વાત કરવામાં આવી છે. 17 વર્ષની નૈનાને રોહને બંધક બનાવી લીધી છે. નૈનાના માતા-પિતા દ્વારા પોલીસને કહેવામાં આવ્યું હતું કે રોહને નૈનાને ધમકી આપી હતી કે જો નૈના તેની સાથે લગ્ન કરવાની ના પાડશે તો તે તેનું અપહરણ કરી લેશે. શું આ પોલીસ કેસ ઉકેલવામાં સફળ થશે? આ સમગ્ર ઘટનામાં ક્યો વળાંક લેશે. આ કેસ સોલ્વ કરવામાં પોલીસને કેમ પાંચ વર્ષ લાગ્યા. પોલીસ સાથે શું થયું તે જાણવા માટે જુઓ આ વીડિયો.
અહીં જુઓ વીડિયો
(VC: SET India You tube)
આ પણ વાંચો : Crime Patrol: એક છોકરી પ્રેમ માટે મોટી રકમ ચૂકવશે? જુઓ Video