Crime Patrol : એક બોક્સરને તેની છેતરપિંડીનું પરિણામ મળશે? જુઓ Video

|

Jun 26, 2023 | 9:03 PM

સમાજનાં મૂલ્યો કે ધોરણોનો ભંગ કાયદાના ક્ષેત્રમાં આવે તો તેને અપરાધ કે ગુનો કહેવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના (Crime) કિસ્સા તમારા સમક્ષ લઈને આવી રહ્યા છીએ.

Crime Patrol : એક બોક્સરને તેની છેતરપિંડીનું પરિણામ મળશે? જુઓ Video
Crime Patrol

Follow us on

Gujarat: ગુજરાતના સુપરસ્ટાર બોક્સર સુનીલનું વહેલી સવારે તેના જીમમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ગુનેગાર માસ્ટરમાઈન્ડ છે અને તેણે કોઈ પુરાવા છોડ્યા નથી. પોલીસને ત્રણ લોકો પર શંકા છે – સુનીલનો ભાઈ, જે બોક્સર હતો. જેને સુનિલને બોક્સિંગની યુક્તિઓ શીખવતો હતો. પરંતુ સુનિલે કોને દગો આપ્યો હતો? સુનીલનો બોક્સિંગ કોચ, જેને સુનિલે બોક્સિંગ ચેમ્પિયનશિપના એક મહિના પહેલા જ છોડી દીધો હતો.

સુનીલનો મુખ્ય હરીફ પરાગ, જેની પત્ની સાથે સુનિલનું અફેર ચાલી રહ્યું હતું અને તેને સુનિલને દગો આપીને હરાવ્યો હતો. શું પોલીસ માત્ર સંજોગોવશાત્ પુરાવાના આધારે ગુનેગારને પકડી શકશે? ત્યારબાદ આગળ શું થશે તે જાણવા માટે જુઓ આ વીડિયો.

અહીં જુઓ વીડિયો

શું વાત કરતા કરતાં તમારો ફોન કોલ ડિસ્કનેક્ટ થઈ જાય છે? જાણો કારણ
નીતા અંબાણી આકાશ-શ્લોકાની પુત્રી સાથે કર્યું ટ્વિનિંગ, જુઓ દાદી અને પૌત્રીનો ધમાકેદાર ડાન્સ
Bank of Baroda આપી રહી છે SBI કરતા સસ્તી કાર લોન, 5 વર્ષ માટે 8,00,000 ની લોન પર EMI કેટલી?
કરીના લાગી કિલર, જન્મદિવસ પર બેબોએ શેર કરી ગ્લેમરસ તસવીરો
સાંજે ઘરના દરવાજા પર રાખો આ 1 વસ્તુ, માતા લક્ષ્મી થશે પ્રસન્ન!
રોજ ખાલી પેટ કોથમીરના પાન ચાવવાથી જાણો શું થાય છે?

(VC: SET India You tube)

આ પણ વાંચો : Crime Patrol : ગુમ થયેલા છોકરાનો મામલો પોલીસને ગેરમાર્ગે લઈ જશે? જુઓ Video

ક્રાઈમના તમામ ન્યૂઝ વાંચવા અહીં ક્લિક કરો

Next Article