Haryana: અપરાધ એ ગંભીર ગણાતું વર્તન છે. અપરાધ એટલે સમાજમાં રાજ્યસત્તા દ્વારા અમલમાં મૂકવામાં આવેલા ફોજદારી કાયદાનું ઉલ્લંઘન કરતું વર્તન. આ પ્રકારનું વર્તન સજાને પાત્ર ગણાય છે. સમાજના મૂલ્યો કે ધોરણોનો ભંગ કાયદાના ક્ષેત્રમાં આવે તો તેને અપરાધ કે ગુનો કહેવામાં આવે છે. આમ, સમાજના માન્ય ધોરણોના ભંગને અનૈતિક, સમાજવિરોધી અને કાનૂનવિરોધી ક્રિયા ગણવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના કિસ્સા આપના સમક્ષ લાવી રહ્યા છીએ.
આ પણ વાંચો : Crime Patrol : એક બેગ મુંબઈ પોલીસને ભોપાલ સુધી લઈ જશે ? જુઓ Video
એકવીસ વર્ષની શ્યામા તેના કરતા મોટી ઉંમરના રિતેશ સાથે લગ્ન કરે છે. રિતેશને પહેલેથી જ એક પુત્રી નિમ્મી છે જે શ્યામાને પસંદ કરતી નથી અને તેની સાથે ખરાબ વર્તન કરે છે. જ્યારે નિમ્મી ગુમ થઈ જાય છે અને શ્યામા તેના પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવે છે ત્યારે પરિસ્થિતિ વધુ ખરાબ થાય છે. શું પોલીસ આ કેસ ઉકેલવામાં સફળ થશે? ત્યારબાદ આગળ શું થશે તે જાણવા માટે જુઓ વીડિયો.
ક્રાઈમના તમામ ન્યૂઝ વાંચવા અહીં ક્લિક કરો