Punjab: પેરિસથી એક કપલ તેમના નજીકના સંબંધીના લગ્ન માટે પંજાબ આવ્યું હતું. સેરેમનીની તમામ તૈયારીઓ રાબેતા મુજબ ચાલી રહી હતી. પરંતુ એક દિવસ પતિ મૃત હાલતમાં મળી આવ્યો. તેમના મૃત્યુનું કારણ વધુ પડતું આલ્કોહોલનું સેવન ગણાવાયું હતું. પરંતુ પતિની ભાભી, જે તેની સાથે પેરિસમાં રહે છે, તેને એવું નથી લાગતું.
તેની ભાભીને લાગે છે કે આ એક આયોજનબદ્ધ હત્યા કરવામાં આવી હતી. શું પોલીસ આ રહસ્યનો પર્દાફાશ કરી શકશે? ત્યારબાદ આગળ શું થશે તે જાણવા માટે જુઓ આ વીડિયો.
(VC: SET India You tube)
આ પણ વાંચો : Crime Patrol : એક બોક્સરને તેની છેતરપિંડીનું પરિણામ મળશે? જુઓ Video