Crime Patrol : એક બેગ મુંબઈ પોલીસને ભોપાલ સુધી લઈ જશે ? જુઓ Video

|

Jun 19, 2023 | 9:32 PM

સમાજના માન્ય ધોરણોના ભંગને અનૈતિક, સમાજવિરોધી અને કાનૂન વિરોધી ક્રિયા ગણવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના (Crime) કિસ્સા આપના સમક્ષ લાવી રહ્યા છીએ.

Crime Patrol : એક બેગ મુંબઈ પોલીસને ભોપાલ સુધી લઈ જશે ? જુઓ Video
Crime Patrol

Follow us on

Maharashtra: અપરાધ એ ગંભીર ગણાતું વર્તન છે. અપરાધ એટલે સમાજમાં રાજ્યસત્તા દ્વારા અમલમાં મૂકવામાં આવેલા ફોજદારી કાયદાનું ઉલ્લંઘન કરતું વર્તન. આ પ્રકારનું વર્તન સજાને પાત્ર ગણાય છે. સમાજના મૂલ્યો કે ધોરણોનો ભંગ કાયદાના ક્ષેત્રમાં આવે તો તેને અપરાધ કે ગુનો કહેવામાં આવે છે. આમ, સમાજના માન્ય ધોરણોના ભંગને અનૈતિક, સમાજવિરોધી અને કાનૂનવિરોધી ક્રિયા ગણવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના કિસ્સા આપના સમક્ષ લાવી રહ્યા છીએ.

અહીં જુઓ વીડિયો

આ પણ વાંચો : Crime Patrol : એક ગેંગ મહિલાઓની સાથે સાથે પોલીસકર્મીઓને પણ શિકાર બનાવશે ? જુઓ Video

#majaniwedding લગ્નના બંધનમાં બંધાયા મલ્હાર અને પૂજા, જુઓ ફોટો
ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન, જાણો અહીં
Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?

મહારાષ્ટ્રના એક હત્યા કેસમાં પોલીસને કોથળામાંથી છોકરાની લાશ મળી આવી છે. પોલીસ ગુનાની તપાસ કરે છે અને ટ્રેન સ્ટેશનના સીસીટીવી ફૂટેજની મદદથી શંકાસ્પદને ઓળખે છે. આ કેસ માટે મુંબઈ પોલીસ ભોપાલ રવાના થઈ ગઈ છે. શું પોલીસ આ કેસ ઉકેલવામાં સફળ થશે? ત્યારબાદ આગળ શું થશે તે જાણવા માટે જુઓ વીડિયો.

ક્રાઈમના તમામ ન્યૂઝ વાંચવા અહીં ક્લિક કરો

Next Article