થરાદમાં મમતા લજવાઇ, પ્રેમી માટે માતાએ સંતાનની કરી હત્યા, હત્યારા પ્રેમીપંખીડાની ધરપકડ

|

Oct 30, 2020 | 3:17 PM

બનાસકાંઠામાં માતાની મમતાને લજવતો કિસ્સો સામે આવ્યો છે. પ્રેમી પાછળ માતાએ પોતાના જ બાળકનું ગળું દબાવીને હત્યા કરી નાંખી. ઘટના થરાદમાં બની છે. જ્યાં ભોરડુ ગામની મહિલા પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. સાથે દોઢ વર્ષના બાળકને પણ લઈ ગઈ હતી. જોકે, ચાર દિવસ બાદ બંને પ્રેમી પંખીડા મળી આવ્યા. અને માતા-બાળકને તેના પિયરમાં લઈ […]

થરાદમાં મમતા લજવાઇ, પ્રેમી માટે માતાએ સંતાનની કરી હત્યા, હત્યારા પ્રેમીપંખીડાની ધરપકડ

Follow us on

બનાસકાંઠામાં માતાની મમતાને લજવતો કિસ્સો સામે આવ્યો છે. પ્રેમી પાછળ માતાએ પોતાના જ બાળકનું ગળું દબાવીને હત્યા કરી નાંખી. ઘટના થરાદમાં બની છે. જ્યાં ભોરડુ ગામની મહિલા પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. સાથે દોઢ વર્ષના બાળકને પણ લઈ ગઈ હતી. જોકે, ચાર દિવસ બાદ બંને પ્રેમી પંખીડા મળી આવ્યા. અને માતા-બાળકને તેના પિયરમાં લઈ ગયા હતા. જ્યાં બાળકની સ્થિતિ શંકાસ્પદ જણાતા પોલીસને જાણ કરી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, બાળકની હત્યા કરી દેવાઈ છે. બંને આરોપીઓએ બાળક રડતું હોવાથી તેનું ગળું દબાવીને મારી નાંખ્યાનું પણ કબૂલ્યું. પોલીસે બંનેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article