અંક્લેશ્વરની શાળાના ગ્રુપમાં શિક્ષકે મુક્યો અશ્લીલ વીડિયો, વાલીઓએ શિક્ષકને ઝડપી મેથીપાક ચખાડ્યો, શિક્ષકની અટકાયત

|

Nov 02, 2020 | 2:04 PM

શાળાના ગ્રુપમાં અશ્લીલ વીડિયો મુકતા હોબાળો મચ્યો છે. અંકલેશ્વરના પદ્માવતી નગરમાં આવેલી સરસ્વતી વિધામંદિરની ઘટના છે કે જ્યાં ઑનલાઇન શિક્ષણ માટે બનાવેલા ગ્રુપમાં વીડિયો મુકતા હોબાળો મચ્યો છે. આ સમગ્ર મામલે વાલીઓએ શાળા પહોંચીને શિક્ષકને મેથીપાક ચખાડ્યો અને શિક્ષકની અટકાયત કરવામાં આવી છે.   Web Stories View more તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી […]

અંક્લેશ્વરની શાળાના ગ્રુપમાં શિક્ષકે મુક્યો અશ્લીલ વીડિયો, વાલીઓએ શિક્ષકને ઝડપી મેથીપાક ચખાડ્યો, શિક્ષકની અટકાયત

Follow us on

શાળાના ગ્રુપમાં અશ્લીલ વીડિયો મુકતા હોબાળો મચ્યો છે. અંકલેશ્વરના પદ્માવતી નગરમાં આવેલી સરસ્વતી વિધામંદિરની ઘટના છે કે જ્યાં ઑનલાઇન શિક્ષણ માટે બનાવેલા ગ્રુપમાં વીડિયો મુકતા હોબાળો મચ્યો છે. આ સમગ્ર મામલે વાલીઓએ શાળા પહોંચીને શિક્ષકને મેથીપાક ચખાડ્યો અને શિક્ષકની અટકાયત કરવામાં આવી છે.

 

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

Next Article