અમદાવાદ: સાસુ-વહુના ઝઘડામાં વહુએ કરી સાસુની હત્યા

|

Oct 28, 2020 | 5:25 PM

અમદાવાદના સોલા વિસ્તારમાંથી હત્યાનો મામલો સામે આવ્યો છે. સાોલા વિસ્તારમાં સાસુ-વહુનો ઝઘડો ઉગ્ર બનતા વહુ દ્વારા લોખંડના રૉડથી  સાસુના માથા પર ઘા નાખવામાં આવ્યા અને સાસુની હત્યા કરવામાં આવી, ઉલ્લેખનીય છે કે વહુ દ્વારા સાસુને સળગાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો . આ સમગ્ર ઘટના રોયલ હોમ્સ સત્યમેવ વિસ્ટાની સામે બની છે.   Web Stories […]

અમદાવાદ: સાસુ-વહુના ઝઘડામાં વહુએ કરી સાસુની હત્યા

Follow us on

અમદાવાદના સોલા વિસ્તારમાંથી હત્યાનો મામલો સામે આવ્યો છે. સાોલા વિસ્તારમાં સાસુ-વહુનો ઝઘડો ઉગ્ર બનતા વહુ દ્વારા લોખંડના રૉડથી  સાસુના માથા પર ઘા નાખવામાં આવ્યા અને સાસુની હત્યા કરવામાં આવી, ઉલ્લેખનીય છે કે વહુ દ્વારા સાસુને સળગાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો . આ સમગ્ર ઘટના રોયલ હોમ્સ સત્યમેવ વિસ્ટાની સામે બની છે.

 

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article