કેમ તપાસ કરે છે? એમ કહીને યુવકે પોલીસ કોન્સ્ટેબલને છરી મારી દીધી

|

Sep 30, 2019 | 1:00 PM

29 સપ્ટેમ્બરે ઇસનપુર મિલતનગર પાસે ઇસનપુર પોલીસ ગુનાના આરોપીઓને શોધવા ડ્રાઈવમાં  હતી. તે સમયે ઝુંબેર નામને શખ્સ કે જે અગાઉ અનેક ગુનામાં સંડોવાયેલો છે. તે ત્યાંથી પસાર થયો જેની તપાસ કરવા જતાં ઝુંબેરે તપાસ નહિ કરવાની કહી વિરોધ નોંધાવ્યા હતો. જેથી પોલીસને તેની પાસે હથિયાર હોવાની આશંકા જતા પોલીસે વધુ તપાસ કરી અને જેવું પોલીસ […]

કેમ તપાસ કરે છે? એમ કહીને યુવકે પોલીસ કોન્સ્ટેબલને છરી મારી દીધી

Follow us on

29 સપ્ટેમ્બરે ઇસનપુર મિલતનગર પાસે ઇસનપુર પોલીસ ગુનાના આરોપીઓને શોધવા ડ્રાઈવમાં  હતી. તે સમયે ઝુંબેર નામને શખ્સ કે જે અગાઉ અનેક ગુનામાં સંડોવાયેલો છે. તે ત્યાંથી પસાર થયો જેની તપાસ કરવા જતાં ઝુંબેરે તપાસ નહિ કરવાની કહી વિરોધ નોંધાવ્યા હતો. જેથી પોલીસને તેની પાસે હથિયાર હોવાની આશંકા જતા પોલીસે વધુ તપાસ કરી અને જેવું પોલીસ તેની પાસે રહેલ હથિયાર કબ્જે કરે તે પહેલા ઝુંબેરે તેની તપાસ કરનાર પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ગોહિલ પર જ તેની પાસે રહેલ છરી વડે હુમલો કર્યો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
આ ઘટનામાં અને ઝપાઝપીમાં યુવરાજસિંહ ગોહિલને હાથના ભાગે ઇજા થતાં સારવાર આપવામાં આવી. તો બીજી તરફ ઘટના સમયે હાજર અન્ય પોલીસ કર્મીઓએ ઝુંબેરને ઝડપી પાડીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : ‘શોલે’ ફિલ્મમાં ‘કાલિયા’ના પાત્રથી જાણીતા થયેલા Bollywoodના દિગ્ગજ અભિનેતા વિજુ ખોટેનું નિધન
પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે પકડાયેલ આરોપી ઝુંબેર 2010થી ગુનાહિત પ્રવુતિ સાથે સંકળાયેલ છે. અત્યાર સુધી અનેક ગુના આચર્યા છે. સાથે જ એક વાર ઝુબેરની સામે  પાસા કાનૂન હેઠળ પણ કાર્યવાહી થઈ હોવાનું સામે આવ્યું છે.  પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે ઝુબેર કેમ તેની સાથે છરી લઈને ફરી રહ્યો છે. શુ તે કોઇ ગુનાને અંજામ આપવું છરી લઈને ફરી રહ્યો હતો કે પછી રોફ જમાવવા માટે?   આ બાબતે તમામ જાણકારી મેળવવા માટે પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Next Article