VIDEO: નરોડામાં પાડોશી યુવક પર યુવતીએ લગાવ્યો દુષ્કર્મનો આક્ષેપ, પોલીસે આરોપીની ધરપક્ડ કરી

|

Dec 04, 2019 | 5:21 AM

અમદાવાદના નરોડામાં એક યુવતીએ પાડોશી યુવક પર દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ લગાવ્યો છે. યુવતીનું કહેવું છે કે આરોપી યુવકે તેમની સાથે દુષ્કર્મ આચરીને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી અને કોઈને પણ ન જણાવવા કહ્યું હતું.   Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... […]

VIDEO: નરોડામાં પાડોશી યુવક પર યુવતીએ લગાવ્યો દુષ્કર્મનો આક્ષેપ, પોલીસે આરોપીની ધરપક્ડ કરી

Follow us on

અમદાવાદના નરોડામાં એક યુવતીએ પાડોશી યુવક પર દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ લગાવ્યો છે. યુવતીનું કહેવું છે કે આરોપી યુવકે તેમની સાથે દુષ્કર્મ આચરીને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી અને કોઈને પણ ન જણાવવા કહ્યું હતું.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ સાથે જ આરોપી યુવકે યુવતીની બહેનપણી સાથે પણ દુષ્કર્મ આચરવાની ધમકી આપી હતી. જો કે યુવતીએ પોલીસને સમગ્ર મામલે જાણ કરી દેતા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:20 am, Wed, 4 December 19

Next Article