Ahmedabad: ન્યુ રાણીપમાં ટેક્સ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું, જવેલર્સ ભરત સોનીની ધરપકડ

|

Jan 06, 2021 | 7:12 PM

Ahmedabad માંથી ઝડપાયું ટેક્સચોરી કૌભાંડ. સોનુ, ચાંદી અને હીરાની ખરીદી અને વેચાણમાં ગોટાળાનો ખુલાસો. ખોટા GST બિલ કૌભાંડ ઝડપાયું.

Ahmedabad: ન્યુ રાણીપમાં ટેક્સ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું,  જવેલર્સ ભરત સોનીની ધરપકડ

Follow us on

Ahmedabad માંથી ઝડપાયું ટેક્સચોરી કૌભાંડ. સોનુ, ચાંદી અને હીરાની ખરીદી અને વેચાણમાં ગોટાળાનો ખુલાસો. ખોટા GST બિલ બનાવવાનું કૌભાંડ ઝડપાયું. 2435.96 કરોડ રૂપિયાનું વેચાણનું દર્શાવી આરોપીએ કૌભાંડ આચર્યું. CGST વિભાગે ન્યૂ રાણીપ વિસ્તારના જવેલર્સ ભરત સોનીની ધરપકડ કરી છે. આરોપીએ તેના પુત્ર, પુત્રી અને જમાઈના નામે બોગસ પેઢીઓ બનાવી હતી. આ બોગસ પેઢીઓને આધારે આરોપી દ્વારા કરોડો રૂપિયાની કરચોરી આચરી હતી. 2435.96 કરોડોના બોગસ બીલ બનાવી 72.25 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હતી.

 

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Next Article