2016 સિગારેટ દાણચોરી કેસ, જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ પર ગાળિયા કસાયો

|

Dec 24, 2020 | 1:09 PM

જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલનું વધુ એક કારસ્તાન ખુલ્યું છે. જીહાં, સિગારેટ દાણચોરીના કારસ્તાનમાં હવે જયેશ પટેલની સંડોવણી સામે આવી છે. 2015-16માં થયેલી દાણચોરીમાં જયેશ પટેલ મુખ્ય સૂત્રધાર હોવાનું ખુલ્યું છે. 2016માં 24.59 લાખની સિગરેટ સ્મગલિંગ કેસમાં જયેશ પટેલનું નામ ખુલ્યું હતું. ભૂમાફિયા જયેશ પટેલ સામે કાર્યવાહીમાં હવે આ કિસ્સાની પણ તપાસ થશે. સ્મગલિંગ તથા […]

2016 સિગારેટ દાણચોરી કેસ, જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ પર ગાળિયા કસાયો

Follow us on

જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલનું વધુ એક કારસ્તાન ખુલ્યું છે. જીહાં, સિગારેટ દાણચોરીના કારસ્તાનમાં હવે જયેશ પટેલની સંડોવણી સામે આવી છે. 2015-16માં થયેલી દાણચોરીમાં જયેશ પટેલ મુખ્ય સૂત્રધાર હોવાનું ખુલ્યું છે. 2016માં 24.59 લાખની સિગરેટ સ્મગલિંગ કેસમાં જયેશ પટેલનું નામ ખુલ્યું હતું. ભૂમાફિયા જયેશ પટેલ સામે કાર્યવાહીમાં હવે આ કિસ્સાની પણ તપાસ થશે. સ્મગલિંગ તથા હવાલા કૌભાંડની વિગતો સામે આવતા હવે અન્ય એજન્સી પણ તપાસમાં જોડાશે. જેથી જયેશ પટેલ સામે તપાસનો ગાળીયો વધુ મજબૂત બન્યો છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Next Article