VIDEO: નકલી ચલણી નોટો છાપતાં બે શખ્સો ઝડપાયા, 15 હજારથી વધુ રકમની સાથે કલર પ્રિન્ટર જપ્ત

|

Dec 09, 2019 | 12:44 PM

દેશનું અર્થતંત્ર આર્થિક મંદીમાંથી પસાર થઈ રહ્યું છે, તેવા સમયે દેશની આર્થિક સ્થિતિને વધુ ડામાડોળ કરે તેવી ગતિવિધિ કરતા યુવાનો નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં પકડાયા છે. રેન્જ IGની ટીમે બાતમીના આધારે નકલી નોટો છાપવાના રેકેટનો પર્દાફાર્શ કર્યો છે.   Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર […]

VIDEO: નકલી ચલણી નોટો છાપતાં બે શખ્સો ઝડપાયા, 15 હજારથી વધુ રકમની સાથે કલર પ્રિન્ટર જપ્ત

Follow us on

દેશનું અર્થતંત્ર આર્થિક મંદીમાંથી પસાર થઈ રહ્યું છે, તેવા સમયે દેશની આર્થિક સ્થિતિને વધુ ડામાડોળ કરે તેવી ગતિવિધિ કરતા યુવાનો નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં પકડાયા છે. રેન્જ IGની ટીમે બાતમીના આધારે નકલી નોટો છાપવાના રેકેટનો પર્દાફાર્શ કર્યો છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

નવસારી પોલીસે નકલી ચલણી નોટો બનાવતા બે ઈસમોની ચોક્કસ બાતમીને આધારે ધરપકડ કરી છે. બંને આરોપીઓ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દભાડ વિસ્તારમાં રહેતા હતા અને પોતાના ઘરમાં કલર પ્રિન્ટરની મદદથી 500, 200 અને 100 રૂપિયાની નકલી નોટો છાપી બજારમાં વેચવાની તૈયારી કરી રહ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે રેન્જ IGની ટીમે બંને આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. હાલ પોલીસે 15,500 રૂપિયાની નકલી નોટો સાથે પ્રિન્ટર મશીન જપ્ત કરી આ દિશામાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article