સુરત: ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા યુવકની હત્યા! પ્રેમસંબંધની શંકામાં કરવામાં આવી હત્યા

|

Feb 08, 2020 | 7:40 AM

સુરતના ઉધના વિસ્તારમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા યુવકની હત્યાથી ખળભળાટ મચ્યો છે. પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકો સિવિલ હોસ્પિટના પોસ્ટમોર્ટમ રૂમની બહાર ધરણા ઉપર બેસી ગયા છે અને જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી યુવકનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. 18 વર્ષના મુકેશ નામના આરોપીએ પોતાની બહેન સાથે પ્રેમસંબંધની શંકામાં રોહિતની હત્યા કરી […]

સુરત: ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા યુવકની હત્યા! પ્રેમસંબંધની શંકામાં કરવામાં આવી  હત્યા

Follow us on

સુરતના ઉધના વિસ્તારમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા યુવકની હત્યાથી ખળભળાટ મચ્યો છે. પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકો સિવિલ હોસ્પિટના પોસ્ટમોર્ટમ રૂમની બહાર ધરણા ઉપર બેસી ગયા છે અને જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી યુવકનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. 18 વર્ષના મુકેશ નામના આરોપીએ પોતાની બહેન સાથે પ્રેમસંબંધની શંકામાં રોહિતની હત્યા કરી હોવાની ફરિયાદ છે. રોહિત શુક્રવારે ટ્યુશનેથી છૂટ્યો ત્યારે મુકેશ પીંપળ નામનો 18 થી 19 વર્ષનો યુવક માથા અને પેટમાં ચપ્પુના ઘા મારી ભાગી ગયો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પંચમહાલની APMCમાં બાજરાના મહત્તમ ભાવ રહ્યા રૂ.2500, જાણો જુદા-જુદા પાકોના ભાવ

Next Article