AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કૌટુંબિક જમાઈ લાજવાને બદલે ગાજ્યો, 10 વર્ષની કૌટુંબિક સાળીને બનાવી હવસનો શિકાર

રાજ્યમાં દુષ્કર્મની ઘટના વધી રહી છે, ત્યારે હવે ગોંડલ પંથકમાં રહેતી 10 વર્ષની માસુમ કિશોરી અને પોતાની કૌટુંબિક સાળીને નવી ગાડીના કુમકુમ તિલક કરવાના બહાને લઈ જઈ તેનો દેહ પીંખી નાખ્યાની ઘટના સામે આવી છે. પરિવારની માત્ર 10 વર્ષની માસુમ ફૂલ જેવી બાળકીને પોતાના કૌટુંબિક બનેવીએ ગોંડલમાં નવી કાર લીધી હોવાથી કુંવારી દીકરીના હાથે કુમકુમ […]

કૌટુંબિક જમાઈ લાજવાને બદલે ગાજ્યો, 10 વર્ષની કૌટુંબિક સાળીને બનાવી હવસનો શિકાર
| Updated on: Dec 18, 2020 | 8:36 PM
Share

રાજ્યમાં દુષ્કર્મની ઘટના વધી રહી છે, ત્યારે હવે ગોંડલ પંથકમાં રહેતી 10 વર્ષની માસુમ કિશોરી અને પોતાની કૌટુંબિક સાળીને નવી ગાડીના કુમકુમ તિલક કરવાના બહાને લઈ જઈ તેનો દેહ પીંખી નાખ્યાની ઘટના સામે આવી છે. પરિવારની માત્ર 10 વર્ષની માસુમ ફૂલ જેવી બાળકીને પોતાના કૌટુંબિક બનેવીએ ગોંડલમાં નવી કાર લીધી હોવાથી કુંવારી દીકરીના હાથે કુમકુમ તિલક કરવા લઈ જવાનું કહીને પોતાની સાથે લઈ ગયો હતો અને 10 વર્ષની પોતાની કૌટુંબિક સાળી પર દુષ્કર્મ ગુજાર્યો હતો.

આ પણ વાંચો: મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણી માટે અશોક ચૌધરીએ ઉમેદવારી ફોર્મ ભર્યું

g clip-path="url(#clip0_868_265)">