Coronavirus : ગુજરાતમાં 1. 23 લાખને પાર કોરોના કેસ, ભારતમાં કોરોનાના કેસ પહોચ્યા 55 લાખે

કોરોના વાઈરસનો કહેર ભારતમાં વધી રહ્યો છે. કોરોનાના દર્દીઓની સંખ્યા 4 લાખ કરતાં પણ વધી ગયી છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં કોરોના વાઈરસ સામેની લડાઈમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં અનલોક-2 લાગુ કરવામાં આવ્યું છે અને તે 30 જૂન સુધી લાગૂ રહેશે. સરકારે લોકડાઉનમાં આર્થિક મદદ મળી રહે તે માટે […]

Coronavirus : ગુજરાતમાં 1. 23 લાખને પાર કોરોના કેસ, ભારતમાં કોરોનાના કેસ પહોચ્યા 55 લાખે
Follow Us:
| Updated on: Sep 21, 2020 | 3:42 PM

કોરોના વાઈરસનો કહેર ભારતમાં વધી રહ્યો છે. કોરોનાના દર્દીઓની સંખ્યા 4 લાખ કરતાં પણ વધી ગયી છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં કોરોના વાઈરસ સામેની લડાઈમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં અનલોક-2 લાગુ કરવામાં આવ્યું છે અને તે 30 જૂન સુધી લાગૂ રહેશે. સરકારે લોકડાઉનમાં આર્થિક મદદ મળી રહે તે માટે 20 લાખ કરોડ રુપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી છે.  આ પેકેજની રકમ ભારતની જીડીપીના 10 ટકા જેટલી છે. સરકારનું કહેવું છે આ આર્થિક પેકેજમાં તમામ વર્ગના લોકોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

[svt-event title=”India’s COVID19 case tally at 54.87 lakh with a spike of 86,961 new cases & 1,130 deaths in the last 24 hours” date=”21/09/2020″ class=”svt-cd-white” ]

[/svt-event]

————————————————————————————————————-

2020-09-21 – Rajkot reports 21 deaths due to #coronavirus in the last 24 hours

[svt-event title=”Rajkot reports 21 deaths due to #coronavirus in the last 24 hours” date=”21/09/2020″ class=”svt-cd-white” ]

[/svt-event]

————————————————————————————————————-

2020-09-21 – 12 employees of a petrol pump in Surat test positive for coronavirus

———————————————————————————————————————————————-

2020-09-21 – Ahmedabad: Doctors say NO to Garba this year due to coronavirus pandemic

2020-09-20 – Corona Case Status in Gujarati as of now

———————————————————————————————————————————————-

2020-09-18 – Corona Case Status in Gujarati as of now

———————————————————————————————————————————————-

2020-09-19 – Corona Case Status in Gujarati as of now

———————————————————————————————————————————————-

Latest News Updates

વર્લ્ડ કપને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે અંતિમ તૈયારીઓ
વર્લ્ડ કપને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે અંતિમ તૈયારીઓ
ખંભાતમાં ગણેશ વિસર્જન દરમિયાન વીજ કરંટ લાગતા 2 લોકોના મોત
ખંભાતમાં ગણેશ વિસર્જન દરમિયાન વીજ કરંટ લાગતા 2 લોકોના મોત
પાલનપુરના ભાગળ ગામની મહિલાઓએ ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો
પાલનપુરના ભાગળ ગામની મહિલાઓએ ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો
નર્મદાના પૂર મુદ્દે ભાજપ સાંસદનું ચોંકાવનારૂ નિવેદન, જુઓ Video
નર્મદાના પૂર મુદ્દે ભાજપ સાંસદનું ચોંકાવનારૂ નિવેદન, જુઓ Video
ઓખા નજીક શંકાસ્પદ બોટ ઝડપાઈ, 4ની અટકાયત
ઓખા નજીક શંકાસ્પદ બોટ ઝડપાઈ, 4ની અટકાયત
અંબાજી પગપાળા જતા વ્યક્તિને હાર્ટ એટેક આવતા ટ્રાફિક પોલીસ બની દેવદૂત
અંબાજી પગપાળા જતા વ્યક્તિને હાર્ટ એટેક આવતા ટ્રાફિક પોલીસ બની દેવદૂત
પોલીસની લોખંડી સુરક્ષા વચ્ચે વિધ્નહર્તાનું કૃત્રિમ તળાવમાં થશે વિસર્જન
પોલીસની લોખંડી સુરક્ષા વચ્ચે વિધ્નહર્તાનું કૃત્રિમ તળાવમાં થશે વિસર્જન
Bhavanagar : વરતેજ પોલીસની હદમાં જ દારુનો કારોબાર ધમધમી રહ્યો છે !
Bhavanagar : વરતેજ પોલીસની હદમાં જ દારુનો કારોબાર ધમધમી રહ્યો છે !
Ahmedabad : નાગાલેન્ડની યુવતીને ઢોર માર મારનાર સ્પા સંચાલક ભૂગર્ભમાં !
Ahmedabad : નાગાલેન્ડની યુવતીને ઢોર માર મારનાર સ્પા સંચાલક ભૂગર્ભમાં !
Surat : ATMમાં નાણાં ચોરતી ગેંગ સકંજામાં
Surat : ATMમાં નાણાં ચોરતી ગેંગ સકંજામાં