AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSCની પરિક્ષાના ઈન્ટરવ્યૂમાં ફેઈલ થયાં તો પણ મળશે સરકારી નોકરી! UPSCએ સરકારને મોકલાવી દરખાસ્ત

ભારતમાં UPSCની પરીક્ષા સૌથી અઘરી પરીક્ષાઓમાં ગણવામાં આવે છે. આ પરીક્ષા પાસ કરીને ઉમેદવારો IAS બનવાનું સપનું રાખતા હોય છે. UPSCની પરિક્ષામાં ત્રણ સ્ટેજ બાદ સફળતા મળતી હોય છે. જેમાં પ્રથમ પ્રિલીમિનરી પરિક્ષા, પછી મેઈન્સ પરિક્ષા અને છેલ્લે ઈન્ટરવ્યૂ ગોઠવવામાં આવતું હોય છે. જો કે આ પરિક્ષામાં લાખો ઉમેદવારોમાંથી માત્ર થોડાંક ઉમેદવારો જ આ પરિક્ષા […]

UPSCની પરિક્ષાના ઈન્ટરવ્યૂમાં ફેઈલ થયાં તો પણ મળશે સરકારી નોકરી! UPSCએ સરકારને મોકલાવી દરખાસ્ત
Follow Us:
| Updated on: Feb 11, 2019 | 11:12 AM

ભારતમાં UPSCની પરીક્ષા સૌથી અઘરી પરીક્ષાઓમાં ગણવામાં આવે છે. આ પરીક્ષા પાસ કરીને ઉમેદવારો IAS બનવાનું સપનું રાખતા હોય છે.

UPSCની પરિક્ષામાં ત્રણ સ્ટેજ બાદ સફળતા મળતી હોય છે. જેમાં પ્રથમ પ્રિલીમિનરી પરિક્ષા, પછી મેઈન્સ પરિક્ષા અને છેલ્લે ઈન્ટરવ્યૂ ગોઠવવામાં આવતું હોય છે. જો કે આ પરિક્ષામાં લાખો ઉમેદવારોમાંથી માત્ર થોડાંક ઉમેદવારો જ આ પરિક્ષા પાસ કરી શકે છે. યુપીએસસી પરિક્ષામાં 700થી 800 જગ્યાઓ પડે છે અને તેના માટે લાખો ઉમેદવારો પ્રયત્ન કરતાં હોય છે.

Plant In Pot : ઘરે કૂંડામાં ઉગાડો રજનીગંધાનો છોડ, આ રહી સરળ ટીપ્સ
આ 5 રાશિના જાતકોને લાગે ખૂબ જ ઝડપથી નજર
પુસ્તકમાં મોરનું પીંછું મૂકવું શુભ કે અશુભ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર
આજનું રાશિફળ તારીખ : 12-06-2025
બોલીવુડની આ અભિનેત્રીઓ છે માંગલિક
Jyotish Shastra : કુંડળીમાં માંગલિક દોષ કેટલો સમય રહે છે?

યુપીએસસી હવે નવા નિયમો લાવવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે સરકારની વિવિધ કેન્દ્રીય સંસ્થાઓને યુપીએસસીના માધ્યમથી દરખાસ્ત મોકલવામાં આવી છે. આ દરખાસ્તમાં જે ઉમેદવારો ઈન્ટરવ્યૂ વખતે યુપીએસસીની પરિક્ષામાં ફેઈલ થઈ જાય તેને બીજી નોકરી આપવા અંગેની વાત કરવામાં આવી છે.

ઈન્ડિયન એક્સપ્રેસ ન્યૂઝપેપર દ્વારા મળેલાં અહેવાલ મુજબ ઓડિશામાં આયોજીત રાજ્ય લોક સેવા આયોગના કાર્યક્રમમાં યુપીએસસીના અધ્યક્ષ અરવિંદ સક્સેનાએ કહ્યું કે કેન્દ્ર સરકાર અને મંત્રાલયોને જે લોકો યુપીએસસીના ઈન્ટરવ્યૂમાં ફેઈલ થાય છે તેને ભરતી કરવા અંગે દરખાસ્ત મોકલવામાં આવી છે. યુપીએસસી અધ્યક્ષ પરીક્ષાને ઉમ્મેદવારો માટે વધારે સરળ બનાવવા માટે આ નવા કદમ ઉપાડી રહી છે, જેમાં આગામી વર્ષોમાં આવેદન ફોર્મ પાછું લેવાનો પણ વિકલ્પ મળશે.

[yop_poll id=1313]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

અંબાલાલ પટેલે ચોમાસાના આગામનની કરી આગાહી
અંબાલાલ પટેલે ચોમાસાના આગામનની કરી આગાહી
સિવિલ હોસ્પિટલમાં અત્યંત વ્યથીત કરનારા લાશોના થયા ઢેર- જુઓ Video
સિવિલ હોસ્પિટલમાં અત્યંત વ્યથીત કરનારા લાશોના થયા ઢેર- જુઓ Video
અમદાવાદ પ્લેનક્રેશના ભયાવક વીડિયો, આમથી તેમ ફંગોળાયા માનવ અંગો- Video
અમદાવાદ પ્લેનક્રેશના ભયાવક વીડિયો, આમથી તેમ ફંગોળાયા માનવ અંગો- Video
વિજય રૂપાણીના લકી નંબર 1206 ના દિવસે જ થયુ તેમનુ મૃત્યુ
વિજય રૂપાણીના લકી નંબર 1206 ના દિવસે જ થયુ તેમનુ મૃત્યુ
મેઘાણીનગરમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, રેસ્ક્યુ કામગીરી હાથ ધરી
મેઘાણીનગરમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, રેસ્ક્યુ કામગીરી હાથ ધરી
તાલાલાના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ દારુની મહેફિલ
તાલાલાના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ દારુની મહેફિલ
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટા- છવાયા વરસાદના એંધાણ
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટા- છવાયા વરસાદના એંધાણ
2012થી જ્યાં કમળ નથી ખીલ્યું ત્યાં અમે જીતીશું : ભાજપ ઉપાધ્યક્ષ
2012થી જ્યાં કમળ નથી ખીલ્યું ત્યાં અમે જીતીશું : ભાજપ ઉપાધ્યક્ષ
ઉદયપુર રિસોર્ટમાં રૂપલલનાઓની સાથે ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા
ઉદયપુર રિસોર્ટમાં રૂપલલનાઓની સાથે ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">