Sarkari Naukri 2021: પરીક્ષા વગર સરકારી નોકરી મળશે, છેલ્લી તારીખ પહેલાં અરજી કરો

|

Feb 13, 2021 | 5:10 PM

Government Jobs: સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) ની ITI પાસ વિદ્યાર્થીઓ માટે ઘણી જગ્યાઓ પર vacancy છે.

Sarkari Naukri 2021: પરીક્ષા વગર સરકારી નોકરી મળશે, છેલ્લી તારીખ પહેલાં અરજી કરો
Sarkari Naukri 2021

Follow us on

DRDO Recruitment 2021: સરકારી નોકરી(Sarkari Naukri 2021) ની શોધ કરતા લોકો માટે, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ એપ્રેન્ટિસની જગ્યાઓ પર vacancy આવી છે. કુલ 62 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. જેમાં ટેકનિશિયન (ડિપ્લોમા) એપ્રેન્ટિસની 39 અને ટેક્નિશિયન (ITI) એપ્રેન્ટિસની 23 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. આ જગ્યાઓ માટે અરજી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 27 ફેબ્રુઆરી 2021 સુધી અરજી કરી શકે છે. જો તમે આ પોસ્ટ્સ પર અરજી કરવા માંગતા હો, તો નીચે આપેલી માહિતી કાળજીપૂર્વક વાંચો.

પદો પર વિતરણ

ટેક્નિશિયન એપ્રેન્ટિસ (ડિપ્લોમા) – 39 પદ
ટેક્નિશિયન એપ્રેન્ટિસ (ITI) – 23 પદ

લાયકાત

ઉમેદવાર પાસે ન્યુનતમ શિક્ષણ તરીકે ઇજનેરી ક્ષેત્રે ડિપ્લોમા અથવા ITI હોવો આવશ્યક છે. વિવિધ હોદ્દા પર વિવિધ લાયકાત નક્કી કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

આ આધાર પર પસંદગી કરવામાં આવશે

આ પોસ્ટ્સ પર, પસંદગી બોર્ડ દ્વારા ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે. આ પછી, ઉમેદવારોની પસંદગી ગુણવત્તાના આધારે કરવામાં આવશે. જો બે ઉમેદવારોના ગુણ એક સરખા (Tie) આવે તો બીજી ડિગ્રીના ગુણ જોવામાં આવશે પછી પસંદગી કરવામાં આવશે. જોડાતા સમયે પસંદ કરેલા ઉમેદવારોને તબીબી તંદુરસ્તીનું પ્રમાણપત્ર બનાવવું જરૂરી રહેશે.

પગાર

દર મહિને 8,000 રૂપિયા (સ્ટાઇપેન્ડ)

કેવી રીતે અરજી કરવી

અરજી કરવા માટે, ઉમેદવારોએ ડીઆરડીઓની સત્તાવાર વેબસાઇટ પરથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરીને તેને ઇ-મેઇલ પર મોકલવા પડશે. નીચે આપેલી લીંક ઉપરથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કર્યા પછી, તેને ઇ-મેઇલ આઈડી Director@pxe.drdo.in પર મોકલો.

ઓફિશિયલ નોટિફિકેશન જોવા અને ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

Next Article