AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકારી નોકરી: સેનામાં ગ્રેજ્યુએટ માટે ઓફિસર બનવાની તક, પગાર 2.5 લાખ રૂપિયાથી વધુ

સેનામાં અધિકારી બનવાની સુવર્ણ તક છે. ટેરિટોરિયલ આર્મીમાં ઓફિસરના પદ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ પર જઈને jointerritorialarmy.gov.in અરજી કરી શકે છે. આ વેકેન્સી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

સરકારી નોકરી: સેનામાં ગ્રેજ્યુએટ માટે ઓફિસર બનવાની તક, પગાર 2.5 લાખ રૂપિયાથી વધુ
Territorial army recruitment 2023Image Credit source: official website
| Updated on: Oct 29, 2023 | 12:33 PM
Share

ટેરિટોરિયલ આર્મીમાં ઓફિસર બનવાનું સપનું જોઈ રહેલા ઉમેદવારો માટે આ કામના સમાચાર છે. ટેરિટોરિયલ આર્મીમાં ઓફિસરના પદ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ પર જઈને jointerritorialarmy.gov.in અરજી કરી શકે છે.

આ વેકેન્સી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ આર્ટિકલ દ્વારા ઉમેદવારો વેકેન્સી માટે વય મર્યાદા, અરજી, એપ્લીકેશન ફી, એજ્યુકેશન ક્વોલિફિકેશન સંબંધિત જાણકારી મેળવી શકે છે.

એજ્યુકેશન ક્વોલિફિકેશન અને વય મર્યાદા

ટેરિટોરિયલ આર્મીની પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારો કોઈપણ માન્ય સંસ્થામાંથી કોઈપણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએટ હોવા આવશ્યક છે. વય મર્યાદા વિશે વાત કરીએ તો, ઉમેદવારોની લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 42 વર્ષ નક્કી કરવામાં આવી છે. વધુ જાણકારી માટે ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ jointerritorialarmy.gov.in પર જઈને ચેક કરી શકે છે.

સેલેરી ડિટેલ્સ

  • લેફ્ટનન્ટ – લેવલ 56,100 થી લઈને 1,77,500
  • કેપ્ટન – લેવલ 61,300 થી લઈને 1,93,900
  • મેજર – લેવલ 69,400 થી લઈને 2,07,200
  • લેફ્ટનન્ટ કર્નલ – લેવલ 1,21,200 થી લઈને 2,12400
  • કર્નલ – લેવલ 1,30,600 થી લઈને 2,15,900
  • બ્રિગેડિયર – લેવલ 1,39,600 થી લઈને 2,17,600
  • આ સાથે ઉમેદવારોને અનેક પ્રકારના સરકારી ભથ્થાનો લાભ પણ આપવામાં આવશે.
  • એક્ઝામ પેટર્ન અને એપ્લીકેશન ફી

આ વેકેન્સી માટેની પરીક્ષા ઓનલાઈન મોડમાં લેવામાં આવશે. ઓનલાઈન ટેસ્ટમાં 100 માર્કસ હશે જેમાં કુલ 100 સવાલો પૂછવામાં આવશે. ઓનલાઈન ટેસ્ટમાં રિઝનિંગ મેથેમેટિક્સ, જનરલ નોલેજ અને ઈગ્લિંસ લેગ્વેજના સવાલો હશે. આ એક્ઝામ કોમ્પ્યુટર આધારિત હશે. ઉમેદવારો આ પરીક્ષામાંથી દ્વારા મેળવેલા અંકના આધારે મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. આ સિવાય ઉમેદવારોએ એપ્લીકેશન ફી ભરવાની રહેશે. જનરલ, ઓબીસી ઉમેદવારોએ 500 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. એસસી, એસટી અને અન્ય કેટેગરીના ઉમેદવારોએ 500 રૂપિયા ચૂકવવા પડશે.

આ રીતે કરો અરજી

  1. ઉમેદવારો અરજી કરવા માટે સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ jointerritorialarmy.gov.in પર જાઓ.
  2. વેબસાઇટ પર અરજી કરતા પહેલા ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
  3. અરજી સાથે જોડાયેલા તમામ ડોક્યૂમેન્ટ્ય સિગ્નેચર, ફોટો, આઈડી પ્રૂફ સાવધાનીપૂર્વક અપલોડ કરો.
  4. ફરી એપ્લિકેશન અરજી ફી ચૂકવો.
  5. ત્યારબાદ સબમિટ એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ આઉટ લઈ લો.

આ પણ વાંચો: રોજગાર મેળો: 51 હજાર લોકોને મળી સરકારી નોકરી, પીએમ મોદીએ આપ્યા નિમણૂક પત્ર

કરિયરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">