બેરોજગારો માટે ખુશખબર, રેલવેમાં 1,30,000 જગ્યાઓ માટે થવા જઈ રહી છે ભરતી, છેલ્લી તારીખ આવે, તે પહેલા કરી દો APPLY

|

Feb 23, 2019 | 10:19 AM

રેલવે ભરતી બોર્ડ (RRB)એ રેલ્વેમાં 1 લાખ 30 હજાર ભરતી માટે નોટિફિકેશન જાહેર કરી દીધું છે. TV9 Gujarati   Web Stories View more હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ? હવે આખું વર્ષ […]

બેરોજગારો માટે ખુશખબર, રેલવેમાં 1,30,000 જગ્યાઓ માટે થવા જઈ રહી છે ભરતી, છેલ્લી તારીખ આવે, તે પહેલા કરી દો APPLY

Follow us on

રેલવે ભરતી બોર્ડ (RRB)એ રેલ્વેમાં 1 લાખ 30 હજાર ભરતી માટે નોટિફિકેશન જાહેર કરી દીધું છે.

TV9 Gujarati

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ઉમેદવાર રેલ્વેનું નોટિફિકેશન સૌથી પહેલા WWW.rrbcdg.gov.in પર કિલક કરીને નોટિફિકેશન જોઈ શકે છે. તેમાં બિન-તકનીકી લોકપ્રિય શ્રેણીઓ(NTPC), પેરામેડિકલ સ્ટાફ, પ્રધાનમંડળ માટે 30 હજાર ભરતી કરવામાં આવશે તથા લેવલ-1ની પોસ્ટ માટે 1 લાખ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. RRB NTPCની પરીક્ષા તે રીતે જ લેવામાં આવશે જેવી રીતે ગ્રુપ ડીની પરીક્ષા લેવામાં આવી હતી.

અરજી કરવાની તારીખ
NTPC માટે – 28 ફેબ્રુઆરી
પેરા મેડિકલ સ્ટાફ માટે – 04 માર્ચ
પ્રધાનમંડળ માટે – 08 માર્ચ
લેવલ-1 માટે – 12 માર્ચ

NTPC હેઠળ અનેક પોસ્ટ પર ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. તેમાં જૂનિયર કલાર્ક કમ ટાઈપિસ્ટ, અકાઉન્ટ કલાર્ક કમ ટાઈપિસ્ટ, ટ્રેન કલાર્ક મદદનીશ, ગુડસ ગાર્ડ, સ્ટેશન માસ્ટર, વગેરે પોસ્ટ પર RRB ભરતી કરશે. પેરા મેડિકલ સ્ટાફ હેઠળ સ્ટાફ નર્સ, આરોગ્ય અને મેલેરિયા ઇન્સ્પેક્ટર, ફાર્માસિસ્ટ, ઇસીજી તકનીકી, લેબ મદદનીશ, વગેરે પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.

[yop_poll id=1727]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article