રેલવે વિભાગમાં નોકરીની તક, ધોરણ 10 પાસ કરેલું હોય તેવા લોકો કરી શકશે આ નોકરી માટે અપ્લાય, અરજીની છેલ્લી તારીખ નજીક

|

Jan 14, 2019 | 7:11 AM

સાઉથ વેસ્ટર્ન રેલવે રિક્રૂટમેન્ટ 2019 રેલવે ભરતી સેલમાં ઘણા પદો માટે ભરતી થઈ રહી છે. હાલ 963 પદો માટે નોકરી બહાર પાડવામાં આવી છે. આ નોકરી માટે અપ્લાય કરવાની છેલ્લી તારીખ 18 જાન્યુઆરી, 2019 છે.  શિક્ષણ યોગ્યતા NCVT/SCVT દ્વારા માન્યતા પ્રાપ્ત પ્રાસંગિક વ્યાપારમાં માન્યતા પ્રાપ્ત બોર્ડ તેમજ ITI અભ્યાર્થીઓએ 10મા ધોરણની પરીક્ષા અથવા તો તેની […]

રેલવે વિભાગમાં નોકરીની તક, ધોરણ 10 પાસ કરેલું હોય તેવા લોકો કરી શકશે આ નોકરી માટે અપ્લાય, અરજીની છેલ્લી તારીખ નજીક

Follow us on

સાઉથ વેસ્ટર્ન રેલવે રિક્રૂટમેન્ટ 2019 રેલવે ભરતી સેલમાં ઘણા પદો માટે ભરતી થઈ રહી છે. હાલ 963 પદો માટે નોકરી બહાર પાડવામાં આવી છે. આ નોકરી માટે અપ્લાય કરવાની છેલ્લી તારીખ 18 જાન્યુઆરી, 2019 છે. 

શિક્ષણ યોગ્યતા

NCVT/SCVT દ્વારા માન્યતા પ્રાપ્ત પ્રાસંગિક વ્યાપારમાં માન્યતા પ્રાપ્ત બોર્ડ તેમજ ITI અભ્યાર્થીઓએ 10મા ધોરણની પરીક્ષા અથવા તો તેની સમકક્ષ (10+2)માં ઓછામાં ઓછા 50% માર્ક્સ મળેવા હોવા જોઈએ.

ઉંમર (16-1-2019 સુધી)

ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 15 વર્ષ અને વધુમાં વધુ 24 વર્ષ નક્કી કરવામાં આવી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અરજી કરવાની ફી

તમામ જનરલ અને ઓબીસી માટે રૂ.100

SC, ST, મહિલા તેમજ PWD ઉમેદવારો માટે કોઈ શુલ્ક નહીં.

કેવી રીતે ભરજો અરજી કરવાની રકમ?

ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટબેંકિંગના માધ્યમ દ્વારા પરીક્ષાની ફી ભરી દો.

મહત્ત્વની તારીખો

ઓનલાઈન અરજી તારીખ 17 ડિસેમ્બર, 2018થી શરૂ થઈ છે. જ્યારે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી 2019 છે.

કેવી રીતે કરશો અરજી?

ઈચ્છુક ઉમેદવાર RRC SWR વેબસાઈટ http://www.rrchubli.inના માધ્યમથી 16 જાન્યુઆરી 2019 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

Advt No: SWR / RRC / Act Appr / 02/2018

નોકરીનું સ્થાન- હુબલી (કર્ણાટક)

પસંદગીની પ્રક્રિયા- ઉમેદવારની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે

[yop_poll id=595]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article