JEE Main March 2021 Result  : જેઇઇ મેઇન પરીક્ષાની આંસર-કી જાહેર, જલ્દી જાહેર થશે પરિણામ

|

Mar 24, 2021 | 8:21 PM

JEE Main March 2021 Result  : જેઇઇ મેઇન 2021 માર્ચ પરીક્ષાનું પરિણામ જલ્દી જાહેર કરવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પરીક્ષાની ફાઇનલ આંસર-કી જાહેર કરી દીધી છે. જેઇઇ મેઇન પરીક્ષાની આંસર-કી NTA JEE Mainની ઓફિશિયલ વેબસાઇટ jeemain.nta.nic.in પર જાહેર કરવામાં આવી છે.

JEE Main March 2021 Result  : જેઇઇ મેઇન પરીક્ષાની આંસર-કી જાહેર, જલ્દી જાહેર થશે પરિણામ
JEE Main March 2021

Follow us on

JEE Main March 2021 Result  :  જેઇઇ મેઇન 2021 માર્ચ પરીક્ષાનું પરિણામ જલ્દી જાહેર કરવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પરીક્ષાની ફાઇનલ આંસર-કી જાહેર કરી દીધી છે. જેઇઇ મેઇન પરીક્ષાની આંસર-કી NTA JEE Mainની ઓફિશિયલ વેબસાઇટ jeemain.nta.nic.in પર જાહેર કરવામાં આવી છે. વિધાર્થીઓ વેબસાઇટ પર જઇને પરીક્ષાની ફાઇનલ આંસર-કી ચેક કરી અને ડાઉનલોડ કરી શકે છે. JEE Main ફાઇનલ આંસર કી જાહેર થયા બાદ હવે રિઝલ્ટ પણ જાહેર કરવામાં આવશે. જેઇઇ મેઇન પરીક્ષાનું પરિણામ આ મહીને જાહેર થઇ શકે છે. વિધાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ સમય સમય પર વેબસાઇટ વિઝિટ કરે.

ફાઇનલ આંસર -કીની ડાયરેક્ટ લિંક નીચે  આપી છે.
JEE Main March Final Answer Key Direct Link

JEE Main 2021 March Final Answer Key આવી રીતે કરો ડાઉનલોડ

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

સ્ટેપ 1- ઓફિશિયલ વેબસાઇટ jeemain.nta.nic.in પર જાઓ

સ્ટેપ 2 – વેબસાઇટ પર આપવામાં આવેલ JEE (Main) MAR -2021 Final Answer key B.E/B.Tech ના લિંક પર ક્લિક કરો

સ્ટેપ 3 – હવે તમારી સ્ક્રીન પર ફાઇનલ આંસર-કીની પીડીએફ ફાઇલ ખૂલી જશે.

સ્ટેપ 4 –  હવે આપ ડાઉનલોડ કરી શકો છો.

 

JEE Main 2021 March Result આવી રીતે કરી શકશો ચેક

સ્ટેપ 1- વિધાર્થીઓ માર્ચ સેશનનું રિઝલ્ટ ચેક કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ jeemain.nta.nic.in પર જવું પડશે.

સ્ટેપ 2 :   વેબસાઇટ પર આપવામાં આવેલા JEE Main March Resulr પર ક્લિક કરો

સ્ટેપ 3 :  હવે રજિસ્ટ્રેશન નંબર અને જન્મતિથિની મદદથી લોગ ઇન કરો

સ્ટેપ 4 : તમારું રિઝલ્ટ સ્ક્રીન પર આવી જશે.

આપને જણાવી દઇએ કે JEE Main March પરીક્ષાનું આયોજન 16,17,18 માર્ચે થયું હતું. તે બીજા સેશનની પરીક્ષા હતી. ત્યારબાદ હવે ત્રીજા સેશનની પરીક્ષા એપ્રિલ અને ચોથા સેશનની પરીક્ષા મે મહીનામાં આયોજિત કરવામાં આવશે. પહેલીવાર JEE Main પરીક્ષાનું આયોજન 1 વર્ષમાં ચાર વાર કરવામાં આવ્યું છે.

 

 

 

 

 

 

Next Article